________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯પ) વસ્તુ જન્ય સુખ તે પુગલના આધીન છે, અને તે ઈષ્ટ એવાં પુદ્ગલેની વસ્તુઓને જેવો સંગ થાય છે, તે જ તેને વિયોગ થાય છે. પિગલીક ઈવસ્તુઓ સદાકાળ કેઈની પાસે રહી નથી, અને રહેવાની નથી. ઇંદ્ર, ચંદ્ર, નાગેન્દ્ર વિગેરે જે પિલીક સુખે ભગવે છે, તે તેમના શરીર પર્યત સમજવું. અન્ય શરીરની પ્રાપિત થતાં, ઇષ્ટ પુગલ વસ્તુને વિયેગ થતાં, તેથી થતા સુખને પણ વિયોગ થાય છે. માટે બાહ્યપ્રભની સેવામાં ક્ષણીક સુખ, પણ અંતે દુઃખજ સમાયું છે. ત્યારે અન્તરાત્મપ્રભુની સેવામાં જે સુખ થાય છે તે કહે છે-સા સિમ વિટાણી, વીતે શિશુમેળ-પ્રતિદીનરાત્રી સિદ્ધસુખ સમાન સુખનો વિલાસી આત્મા બને છે. કારણકે, પિતાના ગુણને જે ભોગ છે તે સ્વાભાવિક છે, તેથી તેનો વિયોગ થતો નથી. આત્માની સાથે યુગલ વસ્તુને સંગ થાય છે અને તેથી તેને વિયોગ થાય છે. આમાની સાથે પુદ્ગલદ્રવ્યને સંગ વિભાવીક છે, તેથી તે વિઘટે છે; માટે સ્વગુણગમાંજ સુખ સમાયું છે, એમ શ્રી સર્વજ્ઞ મહાવીરસ્વામી કહે છે. પરવસ્તુતે જડ છે, અને જડમાં સુખગુણ નથી, તેથી અજ્ઞાનજન્ય બ્રાંતિટાળીને, અન્તરાત્મપ્રભુની સેવા કરે, કે જેથી સાદિ અનંતમે ભાંગે સત્યસુખ પામે. અકસુખ તે સાદિયાંત. ભાંગે છે, અને જડ વસ્તુને સંબંધ પણ સાદિસાત ભાંગે છે. દેવ
For Private And Personal Use Only