________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૩) સ્વામી તથા સાહેબની ચિંતા ચિત્તમાંથી મટતી નથી, રખેને વાંક આવશે તે કંઈ થઈ જશે, મારો વાંક આવશે તો નશીબ પરવારશે. ગમે તેવી સ્વામીની ચાકરી કરવામાં આવી હોય, તો પણ જરા વાંક આવતાં નોકરી રદ થઈ જાય છે. શેઠ તથા સાહેબ કે જે ઢોલામારૂ સરખા હોય તે પણ તેને નીચા નમીને રવાર્થને માટે સલામ કે નમસ્કાર કરવા પડે છે. જે શેઠાણું કે જેના હાથનાં બોર પણ બીજા લે નહી, તેવી મૂખિણીને પણ ચાટુકવચનથી ગરીબ ગાય જેવું મુખ કરી કરગરવું પડે છે. તથા બાહ્યસ્વામિ, રાજા, વિગેરેની સેવા ચાકરી કરતાં સર્વ દિન ધંધામાં ચાલ્યા જાય છે. અર્થાત્ પરતંત્રતાની બેડીમાં સદાકાળ રીબાવું પડે છે, તેથી જરા માત્ર પણ બાહ્યશાંતિ ભોગવાતી નથી તે આત્યંતર શાંતિ તે હેયજ કયાંથી.! બાૌસ્વામિની સેવામાં સ્થિરતા તથા સુખ સમાયું નથી; અને અતરામપ્રભુની સેવા ભક્તિમાં તે આત્મા અપૂર્વક સ્થિરતા અને પૂર્ણ સુખમાં ખેલે છે. તેથી દુઃખ ચિંતા તથા પરતંત્રતાનું તે નામ પણ રહેતું નથી. અન્તરાત્મક પ્રભુની સેવા ભક્તિ તે આત્મસ્વભાવમાં રમણતા કરવાથી મળે છે. અને એવી સેવા મહા પુદય હોય તે પ્રાપ્ત થાય છે. અન્તરાત્મપ્રભુની સેવામાં જ સત્યસ્થિરતા હોય છે. અને જેમ જેમ નિરપાધિશે. અન્તસત્મપ્રભુનું સ્થિ૧૩
For Private And Personal Use Only