________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૪) પગથી ધ્યાન થાય છે, તેમ તેમ ભાવચારિત્રના આનંદની ખુમારી હૃદયમાં પ્રગટપણે દવામાં આવે છે. સમાધિ અવસ્થામાં લીન થયેલા મુનિરાજેને સ્થિરતાથી સુખ જે અનુભવમાં આવ્યું નહિ હોત, તો થાનાવસ્થાને માટે કઈ પ્રયત્ન કરત નહીં. સારાંશ કે, અત્તરાત્મપ્રભુના ધ્યાનમાં લીન થએલા મહાત્માને જે સુખ થાય છે, તેને કરોડો ભાગ પણ ઈક, ચંદ્ર, નાગેન્દ્રને સુખ નથી. સુખને અનુભવ તમારે લેવો હોય તે બાહ્યાપાધિમાં થતા વિક૯૫ સંક૯૫ ટાબીને સશુરૂઆજ્ઞાનુસાર ધ્યાનાવસ્થામાં લીન થાઓ, તેથી તમને અંતરમાં રહેલે આત્મા આનંદાનુભવ અમૃતરસ ચખાડશે. આનંદાનુભવ અમૃતરસમાં લીન થએલા ગિ જગમાં ખરેખર સુખી અને સત્તા ધારી તથા રાજાના રાજા સમજવા. અંતરાત્મપ્રભુની સેવા તે પોતાની જ સેવા છે. ત્યાં પરતંત્રતા કહેવાતી નથી. રાગદ્વેષના તાબે રહી, પિાગલીક સુખને માટે જે કંઈ કરવામાં આવે છે, તે ખરેખરી પરતંત્રતા છે. અન્તરામપ્રભુસેવક તે આત્મસુખાભિલાષી હોવાથી સ્વતંત્ર ત્રજ છે. પર સ્વામીથી જે ભેગોની પ્રાપ્તિ થાય છે, તે કહે છે પ્રાથનાદે મોજ રોજે રાતે હેત વિશે | અન્યસ્વામીવાલબ્ધ ભંગ તે પરાધીન છે, અમુક વસ્તુ મળે અને તે ખાવામાં આવે, પીવામાં આવે, તથા અન્ય ઇદ્રિચેથી ભેગાવવામાં આવે, તે સુખ થાય, અને તે પિગલીક
For Private And Personal Use Only