________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાના ભવનાં સુખ તથા મનુષ્યભવના સુખની આદિ છે, અને તેને અંત પણ છે, મેક્ષ સુખની આદિ છે પણ અંત નથી, માટે સત્ય મેક્ષસુખની પ્રાપ્તિને ઉપાય તે અન્તરામપ્રભુની સેવા ભક્તિ ધ્યાનાદિ છે. ઉપશમભાવથી વા ક્ષપશમભાવથી અન્તરાત્મપ્રભુની ભક્તિ કરવી, એજ શ્રેષ્ઠ સત્ય કર્તવ્ય છે. ઉદાયકભાવથી બાદ્યવસ્તુઓના ઈષ્ટ અને અનીષ્ટ વસ્તુઓને સંબંધ થતાં, હર્ષ શેક ધારણ કરી પુદ્ગલ વસ્તુઓમાં રાગ અને દ્વેષથી ઈષ્ટપણું અને અનીષ્ટપણું કલ્પવું તે બહિરાત્મ ભાવ છે, તેથી પુદગલ વસ્તુની સેવા કરવી પડે છે. હે આત્મન ! હવે તું વિરામ પામ, શાંત, થા. હે બહિરાત્મ! હવે તું દૂર થા. તે સ્વભાવરમણુતા ! હવે જાગ; જાગ. અન્તરાત્મપ્રભુની સેવામાં આનંદી બનેલા ભવ્યાની અંતરદશા એર પ્રકારની વર્તે છે, તે દશાને સાક્ષાનું અનુમવ કરનાર શ્રી મહાજ્ઞાની ઉપાધ્યાયજી, અંતરાત્મપ્રભુનું ગાન કરે છે કે –
ज्यु.जाणो त्युं जगजानः जाणो. मेंतो सेवक उनको . પH THશું રે, ન ઘાતક હું ગુ .
જગન્ના જેવો જેવી મતિ, તે પ્રમાણે જાણે. હુતે રમતમપ્રભુને સેવક છું. પક્ષપાત તે પરથી હોય છે. હું તે ગુણ. સૂગ ધારણ કરું છું, તેથી સંતરામપ્રભુ વિના માત્ર વસ્તુમાં જરા માત્ર પણ. રાગ ઉપન્ન થતું નથી. જ
For Private And Personal Use Only