________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૨) ભાવાર્થ–સુગમ છે, તેથી વિવેચન કરવાની જરૂર નથી અંતરાત્મપ્રભુ મનુષ્યદેહમાં બહુ પુણ્યપુંજથી આવી વયા છે. તેનું કારણ કર્મ છે. દેહમાં અંતરાત્મપ્રભુ છે, એમ જ્ઞાનથી જાણી ક્યાં જડ વસ્તુઓમાં પોતાને શોધે છે. નિશ્ચય હવે થયું હશે કે અંતરાત્મપ્રભુ આપણી પાસે છે, માટે તેને ધ્યાનથી દેખી તેની સેવા કરે. પ્રેમભાવથી તેની દીલમાં સેવા કરવાથી, પોતે પિતાના ઉપર પ્રસન્ન થાય છે. અને તેથી તાઢ તડકાનાં તથા સુધા તૃપાનાં દુઃખો સર્વર નાશ પામે છે, અને અંતર્યામી અન્તરાત્મપ્રભુની સેવાથી સહજ સ્વભાવે સત્યાનંદની પ્રાપ્તિ થાય છે. માટે અન્તરાત્મપ્રભુની સેવા તેજ મોક્ષના મેવા જાણવા. વળી બને વામિને તફાવત કહે છે. બહિરનો સ્વામી સાહેબ કોઈ કારણસર કે પાયમાન થાય છે, તે ઘણું ઉપાયે તેને રીઝવવાના કરવામાં આવે છે. પણ સંતુષ્ટ થતો નથી. ત્યારે અંતરાત્મ પ્રભુત ચિદાનંદમાં મગ્ન રહે છે, તેથી તે કદાપિકાળે કોપાયમાન થતા નથી. જેમ જેમ અન્તરામપ્રભુની પ્રેમભતી ધ્યાનથી વિશેષતઃ સેવા કરવામાં આવે છે, તેમ તેમ રીઝીને વિશેષ વિશેષ જ્ઞાનદર્શન ચારિત્રરૂપ રૂદ્ધિને અપે છે. માટે અન્તરામપ્રભુની સેવામાં આનંદમહોદધિ છે, અને જરા માત્ર પણ ભય નથી. વળી બેનું અત કહે છે બેન વિતા વિજો ન મટે નવીન વંશાવે ! અન્ય
For Private And Personal Use Only