________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) તે પણ પિતાનું કાર્ય સિદ્ધ થતું નથી. અને અંતરાત્મ પ્રભુની સેવા. ચાકરી કરતાં શું થાય છે તે કહે છેઅંતરના સ્થાને છે, વય તો માને છે. શરીરની અંતર રહેલા અસંખ્ય પ્રદેશી આત્મારૂપ પ્રભુ ધ્યાન થકી દેખાય છે. અને તે આત્મ રવભાવમાં રમણતા કરવાથી સંતુષ્ટ થાય છે. અંતર્યામી પ્રભુ આપણી પાસે છે— કહ્યું છે કે – जरा विचारी देहनगरीमा जुओत्यारे, अनुभव आतम जडशे हेजी. असंख्य प्रदेशी तखते वेठो, ज्ञानिजन हाथमांहि चडशे रे. आतम अमर छे जी कोइ एक विरला विचारे रे आतम अमर न्छे जी
અંતરાત્મપ્રભુનાં દર્શનાર્થે દૂર દેશમાં પગ ઘસવા - ડતા નથી. આત્મા દેહમાં રહેલો જ્ઞાનવડે ઓળખાય છે. અજ્ઞાની જીવ દેહમાં રહેલા આત્મપ્રભુને ઓળખી શકતા નથી. કહ્યું છે કે
સ્ટોર. परमानन्द सम्पन्न, निर्विकार निरामयम् ।। ध्यानहीना न पश्यन्ति, निजदेहे व्यवस्थितम्. ॥१॥ पाषाणेषु यथा हेम, दुग्धमध्ये यथा घृतम् ; तिलमध्ये यथा तैलं, देहमध्ये तथा शिवः
For Private And Personal Use Only