________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૮ )
કરે છે. સમકિત ગુણ
કરી, જીવ મહા દુઃખ સંપ્રાપ્ત પ્રાપ્ત થયાથી, અહિરાત્મભાવના ત્યાગ થાય છે, અને તેથી અંતરાત્મપ્રભુની સેવા થઇ શકે છે. તથા સમિકત ગુણ અને દેશથકી વિરતિગુણ, તથા સર્વતઃ વિરતિગુણ, પ્રાપ્ત કયાથી, અંતરાત્મપ્રભુની વિશેષત: સેવાભક્તિ કરી શકાય છે. અપ્રમત્ત દશાથી સાતમુ ગુણુઠ્ઠાણું પ્રાપ્ત કયાથી, વિશેષતઃ અંતરાત્મપ્રભુની સેવના કરી શકાય છે. ચેાથા ગુણુઠાણાથી તે સાતમા ગુણુઠાણા સુધી ધર્મધ્યાનના ચાર પાયા વડે, અતરાત્મપ્રભુની સેવના કરવામાં આવે છે. ઉપશમ શ્રેણિએ ચઢતા જીવ ઉપશમ ભાવથી આડમા ગુણાથી તે અગીયારમા ગુણુઠ્ઠાણા સુધી, અંતરાત્મપ્રભુની સેવના કરે છે. આમા ગુણટાણાથી ક્ષપકશ્રેણિ આ રંભ કરતા છતા જીવ, શુકલધ્યાનથી અંતરાત્મ પ્રભુની સેવાભક્તિ કરી શકે છે. આઠમા ગુડ્ડાણાથી શુકલધ્યાન શરૂ થાય છે. શુકલધ્યાનથી અતરાત્મપ્રભુની સેવાભકિતથી ઘણાં કર્મનો ક્ષય થઇ જાય છે. અને તેથી આત્મા અસંખ્ય પ્રદેશે નિર્મલ થતા જાય છે. શુકલધ્યાનના બીજા પાયાથી અંતરાત્મપ્રભુની સેવાભકિત કરતાં, શેષ રહેલાં ત્રણ ઘાતિકર્મના ક્ષય થઈ જાય છે. અને ખારમા ગુણ ટાણાને અંતે ઘાતીકર્મનો ક્ષય થતાં, તેરમાં ગુણુડાણે ક્ષાચીક ભાવથી નવ લબ્ધિયા પ્રગટ થાય છે. જ્ઞાનાવરણીય
For Private And Personal Use Only