________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૩)
અવિદ્યા નષ્ટ થઇજાય છે. અને અવિદ્યાના
નાશથી મુક્તાત્મા પુનઃ જન્મ ધારણ કરતા નથી. ત્યારે હવે દેખા કે જ્યારે તે જન્મ ધારણ કરતા નથી, ત્યારે તે સંસારમાં શામાટે આવે છે ! જો તે પાડો આવે છે, તેમ માના તે, તમારા સત્યાર્થ પ્રકાશનું લખવું ભાંગ પીનારા મનુષ્યના વચનની પેઠે બકવાદરૂપ અસત્ય થયું. તેથી મુક્તિમાંથી સંસારમાં આવવું સિદ્ધ થયું નહીં. વળી અત્ર વિચાર કરી કે જન્મ મરણપ જે સંસાર કાર્ય છે, તેનુ કારણ અવિદ્યા છે, તેતેા જ્ઞાનથી નષ્ટ થઈગઈ, તે તેથી સંસારમાં જન્મ ધારણ કરવાનું કારણ રહ્યું નહીં. તેથી મેાક્ષની સ્થિતિ સાદિ અનંતમે ભાંગે સિદ્ધ ડરી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે—
ક્યું.
दर वीजे यथात्तं प्रादुर्भवति नांकुरः ॥
कर्मवीजे तथा दधे न रोहति भवांकुरः ॥ १ ॥
ખીજ બળે છે અને જેમ અંકુરો ખીજમાંથી ઉગીનીકળતાં નથી; તેમ કર્મરૂપ ખીજ મળે છે તે સંસાર જન્મ મરણરૂપ ભવ પ્રાપ્ત થતા નથી. વળી મુક્તાત્માને ઇચ્છા મા નવી તેપણ અયેાગ્ય છે. જે મુક્તાત્માએ કૃત કૃત્ય થયા છે, તેમને કોઇપણ પદાર્થની ઇચ્છા રહેતી નથી અને
For Private And Personal Use Only