________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) અનિષ્ટ સંગ અને અનિષ્ટ પદાર્થો પર અરૂચી બંધાઈહતી, તે પણ ટળી જાય છે. અંતરની રમણતા વિના ધ્યાનીના હૃદયમાં આનંદ પ્રગટતો નથી. ખરેખર અંતરના અનુભવની ખુમારીમાં લીન થવાથી, બારમંકુ એજ સૂત્રને સમ્યક અનુભવ પ્રતીત થાય છે.
હવે આત્મગુણપ્રાપ્તિ અર્થે પ્રવૃત્તિ કરવાથી નિવૃત્તિ થાય છે તે દર્શાવે છે.
रत्नत्रयी प्रवृत्तिमां, अंते छे निहात्ति ॥ त्यजी प्रवृत्ति बाह्यनी, भजवी अन्तरभक्ति. ॥७६ ।। अन्तरभक्ति भावतां, अन्तरमा उद्योतः ।। शुद्धस्वभावे आत्मनी, झळके रूडी ज्योत. ॥ ७७ ।। રૂદ્ધમાવે શાંતતા, કવર શાંતતા ત્યા; સેવા શાંતિ રાત્મની, ને તેનો રાજ. ૩૮
જ્ઞાનદર્શન, ચારિત્રરૂપરત્નત્રયીમાં, પ્રવૃત્તિ કરવાથી અંતે મેક્ષ છે. માટે જ્ઞાનદર્શનચારિત્ર વિનાની જે બાહ્યપ્રવૃત્તિ, તેને ત્યાગ કરી અન્તર આત્મતત્વની ભક્તિ કરવી. આત્મારૂપ સત્યસાહિબની સેવા ચાકરી કરતાં, દરિદ્રાવસ્થા રહેતી નથી. જેવી કવ્ય કમાવામાં બુદ્ધિ થાય છે, તથા જેવી સુંદર થાનાવસ્થાવાળી સ્ત્રીમાં રાગભાવની બુદ્ધિ થાય
For Private And Personal Use Only