________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
આત્મામાં નિવાણુ છે. માટે આત્મસ્વરૂપ સાક્ષાત્કાર અર્થે ચારિત્રરૂપ ઉદ્યમ કર. જ્ઞાન પણ આત્મામાં છે, અનંત જ્ઞેય પદાર્થને જાણવાની જ્ઞાન શક્તિ આધાર આત્મા છે. આ ત્મામાંજ કેવલજ્ઞાન થાય છે, જ્ઞાન તે આત્માના ગુણ છે, અને જ્ઞાન તે આત્માની મુખ્ય પરિણતિ કહેવાય છે. નાનના પ્રકાશ આત્મામાંથીજ થાય છે. અનત તીર્થંકર ભગવતા થયા, તેમને કેવલજ્ઞાન પાતાના આત્મામાં સત્તાએ હતુ, તે આવરણક્ષયથી આવિભાવરૂપે થયું'. ધ્યાનથી જ્ઞાન શક્તિ વિશેષતઃ પ્રગટે છે. માટે ભવ્ય હવે સર્વ ઉપાધિ રૂપ સાંસારિક પ્રપંચ છેડી, સ્થિર ચિત્તથી, અન્તર દેવની ઉપાસના કર. અન્તર દેવની ઉપાસનાથી તારાં સર્વ કર્મ ક્ષય થઇ જશે. અન્તર દેવપણ તુ છે, અને ઉપાશના કરનાર પણ તું છે, અને ઉપાસ્યભૂત પણ તારૂંજ સ્વરૂપ છે. સાપેક્ષતાએ સર્વ ઉપાસક વિગેરે ભાવેશ પણ તારામાં ઘટી શકે છે. તારી અનંત શકિતના પ્રગટ કતા પણ જ્ઞાનભાવથી પોતેજ છું. તું પાતે પાતાને તારે છે, તુ પાતે પાતાને કર્મથી હાડવે છે. તુ પાતેજ પાતાને અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય સુખાદિ ગુણાના લાભ આપે છે. તારા ઘટમાંજ નિવાણુ છે, અને તેના પાતે ઉત્પાદક છે. ક્ષયાપસમ જ્ઞાનવડે કેવલ જ્ઞાનના ઉત્પાદક પણ તુ છે. તારી અકલગતિ છે. હું આત્મન્ ! તું ચિત્ સ્વરૂપ છે. તારા સ્વરૂપમાં અખડાનંદ
For Private And Personal Use Only