________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૬)
કરી, તિાભાવ રિદ્ધિના આવિર્ભાવ કરી, શુદ્ધ સિદ્ધ બુદ્ધ થયા. પંચતિ નામના અમારા બનાવેલા ગ્રંથમાં કહ્યું છે કે तिरोभाव निज ऋद्धिनो, आविर्भाव प्रकाश ॥ परमातमपद ते कां, ते पदनो हुं दास
|| o ||
પરમાત્મ સ્વરૂપ એજ સારમાં સાર આદેયમાં આદેય છે. અનંત ગુણુથી વિરાજીત શુદ્ધાત્મા, અંતર્યામી ધ્યાનથી પૂર્ણ પ્રકટે છે. જરા માત્ર પણ પોતાના ગુણમાં ન્યૂનતા રહેતી નથી; એમ આત્મ ઉપાસક, આત્મપ્રભુસેવક શ્રીયશે વિજયજી પાતાના રવરૂપનું ગાન કરે છે. આવી રીતે ગ્રાહ્ય આત્મસ્વરૂપ જાણી, ધ્યાનશતકમાં કથન કરેલ ધ્યાન પ્રયાગે રવવીર્ય પ્રગટ કરી શુદ્ઘાત્મની ઉપાસના કરી પૂજ્ય અને છે, ચતુર્થ ગુણરથાનથી ઉપશમ સમકિત, ક્ષયાપશમસમિતિ, અને ક્ષાયિક સમકિતથી આત્મવરૂપની ઉપાસના કરાય છે, તથા વળી ચતુર્થ ગુણ સ્થાનથી ઉપશમ ચારિત્રથી, અને ક્ષયાપશમ ચારિત્રથી, શુદ્ધ ચરણની ઉપાસના થાય છે. અષ્ટમ ગુણસ્થાનકથી, ક્ષપક શ્રેણિએ ચઢેલા આત્મા કર્મપ્રકૃતિને ખેરવતા, નવમા દેશમા ગુણુઠાણાને સ્પર્શતા, બારમા ગુઠાણું આવે છે. બારમા ગુણુડાણે ક્ષયેાપશમભાવનું જ્ઞાન છે, અને ત્યાં દર્શના વરણીય કર્મના પણ ક્ષયેાપશમભાવ છે. ખારમાં ગુણ
For Private And Personal Use Only