________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૮) છે. સમ્યગ ભેદજ્ઞાનથી આત્મા જડ અને ચૈતન્ય લક્ષણોને ભિન્ન ભિન્ન પણે પારખી શકે છે.
ફુદી. कायादिपर्याय सहु, पुद्गलना पर्याय ॥ आत्मप्रदेशे कर्म पण, पुद्गलकार्य सोहाय || ४५ ॥ चेतन पण जडसंगते, जडता रूप जणाय ॥ तिरोभाव निज शक्तिथी, आच्छादनता थाय ॥४६।। अहंवृत्ति आच्छादती, अन्तर निजगुणशक्ति ।।
अहंसृत्तिता जो टळे, परमातम पद व्यक्ति ।। ४७॥ કાયા, લેહ્યાદિ સર્વ પુદ્ગલ કંધોના પર્યાય છે. આ ત્માના પ્રદેશની સાથે ક્ષીર નીરવનું પરિણમેલું કર્મ પણ પુગલ પર્યા છે. અહો !! ચેતન પણ જડની સંગતિથી જડ જેવો બની ગયું છે. અને તેથી આત્માના અનંતગુણે સૂર્યતેજ જેમ વાદળથી ઢંકાય છે, તેમ કર્મયેગે આચ્છાદિત થયા છે. આત્માના ગુણો તિરોભાવે વર્તે છે, તે જેમ જેમ કíવરણ જે જે પ્રમાણમાં ટળે છે, તે તે પ્રમાણમાં આવિર્ભાવતાને પામે છે, જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ, વા ક્ષાયીકભાવ થવાથી, જ્ઞાનગુણ આવિર્ભવતાને પામી, વપરને પ્રકાશ છે. દૃર્શનાવરણીય કર્મને ઉપશમ વા ક્ષાથી કંભાવ થતાં, દર્શનગુણ આવિર્ભવતાને પામે છે. -
For Private And Personal Use Only