________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૩)
હે શુદ્ધવૃત્તિ! હવે હું તારી પાસેથી કદી ખસનાર નથી. રાગદ્વેષ, નિંદા, નિદ્રા, આલસ્ય, વિષય, કષાય, ચારાનું હવે મારી પાસે કઇ ચાલવાનું નથી. રવસ્વરૂપરમણુતારૂપ ઘરની બહાર જતાં તે ચારેએ મને ખુખ લૂંટયેા હતેા. પણ હવે હું પરરવભાવરૂપ ઘરની બહાર ગમન કરનાર નથી. માયાનાં વિષોા વાવી, મે નઠારાં ક્ળાનુ ભક્ષણ કરી પેાતાની મેળે દુઃખ ઉત્પન્ન કર્યું. અરે ! શુદ્ધવૃત્તિ તારી સંગતિથી, મને અપૂર્વ સુખ પ્રાપ્ત થયુ છે, તેવું સુખ મને કોઈપણ સ્થાને મળ્યું નહોતું. હું શુદ્ધવૃત્તિ! તારી સ્થિરતા શાંતતા અપૂર્વ છે. તે ખરેખરી પતિવ્રતા છે” શુદ્ધવૃત્તિ કહે છે કે, “હું રામિન ! આપની પણ અકળ કળા છે. આપ અનંતરૂદ્ધિના ભોક્તા છે; આપે જે ભૂલ કરી હતી, તેમાં અશુદ્ધવૃત્તિનું આચરણ હતું. હવે ગઈ વાતને વિસ્મરે, આપ હવે અસંખ્ય પ્રદેશરૂપ ઘરમાં રહી જ્ઞાનય્યાન લીનતાથી સમયે સમયે અનતસુખને ગ્રહણ કરો. આપ હવે અનુભવમ`દિરમાં નિાંવકલ્પદશાાગે રહી અપૂર્વશાંતિ ભેગવે. આપની શક્તિ સિદ્ધસમાન છે. અનેક પગમથી વ્યક્તિપણે પણ અનંત સિદ્ધસમાન થાઓ તેવા દો. જે પ્રાણીયાના કર્મનો નાશ થાય છે, તે સિદ્ધ બને છે, માટે તમે! પણ જ્ઞાનય્યાન અપ્રમાદદશા ચેાગે સિદ્ધસમાન થાએ એમાં કશું આશ્ચર્ય નથી. અંતરાત્મા તેજ પરમાત્મા
For Private And Personal Use Only