________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૮ ) હોય તે કશું જાણી શકે નહીં તેમ સંસારની ખટપટ વિક૯૫ સંક૯પમાં ગાઢ નિદ્રાની પિઠે વર્તે છે. અર્થાત્ સંસાર દશામાં અનુભવિ મુનિરાજે જરા પણ મનને લક્ષ આપતા નથી. વળી અનુભવિ મુનિરાજે એ હંસની ચંચુની પેઠે જડ અને ચિતન્ય ભાવ ને ભિન્ન ભિન્ન કરી ધાર્યો છે. વળી અનુભવિ મુનિરાજે પુદ્ગલ સુખમાં કદી રાચતા નથી. આદયિક ભાવ ભોગમાં પણ ઉદાસીનતા પરિણમે છે; મુનિરાજ આત્મ ધનભોગી યોગી છે; ક્ષાપશમિકભાવ ના મતિયુત જ્ઞાને કરી આત્મ ધ્યાન લગાવતાં, આત્મા પેતાના સ્વરૂપને કત્તા, અને પર સ્વભાવને અકર્ત થાય છે; આત્મિક શુદ્ધ ધ્યાનની સ્થિરતાથી સુખ થાય છે. વળી આત્મધ્યાની મુનિરાજ કર્ત, કર્મ કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, એ છે કારક અંતરમાં શેધે અને પરસ્પરિણતિને
ધ કરે. એવા મુનિરાજ પરમાતમ પદની પ્રાપ્તિ કરે છે, તપ જપ કિયાદિકથી પણ રાગ દ્વેષક્ષય દ્વારા આત્મા વિશુદ્ધિ કરવાની છે; ભવ્ય છે આત્મસાધક થઈ અનુભવાખંડાનંદથી આયુષ્ય સમાપ્તિ કરે છે,
કુ. आत्मासंख्य प्रदेशमां, स्थिरता अद्भूत होय; ॥ परपुद्गलथी भिन्नता, स्पष्टपणे अवलोय. ॥७०॥
For Private And Personal Use Only