________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૪) સાથે જ રહે છે, અને અવધિજ્ઞાન સાથે પણ થાય; અને પછીથી પણ થાય. એ ત્રણ જ્ઞાનના સ્વામી પર્યાપ્તસંગ્નિ પંચંદ્રિય હોય છે વળી પરભવનું આવેલું અવધિજ્ઞાન અપર્યાપ્ત સંજ્ઞિમાં પણ ગણાય કહ્યું છે કે, રવિન
પsmત્તેવિ દુ પરમાવ દિનાળતુ એમ ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે. પરમાવધિઅંત મુહુર્ત હોય છે. લેકાકાશ પ્રમાણે જે અવધિજ્ઞાન થાય છે, તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન ગણાય છે. અપ્રમત્તયતિને મન સંબંધી જે જ્ઞાન થાય, તે મન:પર્યવ જ્ઞાન કહેવાય છે. મન:પર્યવના બે ભેદ છે; બાજુમતિ મનઃ પીવજ્ઞાની અઢીઆંગળઊગું સમય ક્ષેત્ર જુવે છે. અને વિપુલમતિ સંપૂર્ણ ક્ષેત્ર જુવે છે. મન:પર્યવ જ્ઞાન જઘન્યથી અંતમુહર્ત પ્રમાણ હોય, અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકેટિ વર્ષ પર્યત હોય; જિનસિવાય કોઈકને વખતે અવધિજ્ઞાન વિના પણ મન:પર્યવસાન થાય છે; તકેવલિ, આહારક, બાજુમતી, અને ઉપશમ શ્રેણવાળા જીવ પડે તો પાછા અનંતભવ પરિભ્રમણ કરે છે; બાકી વિપુલમતિત અપ્રતિપાતિ જાણવું. પંચમ કેવલજ્ઞાન સર્વ દ્રવ્ય તથા સર્વ પયગોચર છે. તેને બે ભેદ છે; ભવસ્થ, અભવસ્થ, તેમાં ભવસ્થ કેવલજ્ઞાન જઘન્યથી અંતમુહર્ત અને ઉત્કૃષ્ટ દેશેઉણી પૂર્વકેટિ હોય, અભાવસ્થ કેવલજ્ઞાન સાદિ અપર્યવસિત છે. સર્વજ્ઞાનમાં શ્રુતજ્ઞાનજ ઉત્તમ છે, કેમકે તે દી
For Private And Personal Use Only