________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૩) મતિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ એક જીવની અપેક્ષાએ છાસઠ સાગરોપમ અધિક છે, એટલા કાળ પ્રમાણવાળું ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન પણ છે. કૃતજ્ઞાનના ચાર ભેદ છે; અક્ષર, સંજ્ઞિ, સમ્યક્ , સાદિ, સપર્યવસિત, ગમિક, અને અંગપ્રવિ8, એ સાત ભેદ અને તેના પ્રતિપક્ષી સાતભેદ મેળવતાં, ચઉદભેદ થાય. અવધિજ્ઞાનના બે ભેદ છે. (૧) ભવપ્રત્યાયિક અને (૨) ગુણપ્રત્યયિક; તેમાં નારકીના છ અને દેવતાઓને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન છે, ભવપ્રત્યયિક અવધિજ્ઞાન ઉત્કૃષ્ટપણે તેત્રીસસાગરેપમ, અને જઘન્યથી દશહજાર વર્ષ પર્યત છે. ત્યાં અનુગામિ એટલે ભવાંતરે સાથે આવતું જ્ઞાન તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે, અને જન્મસુધી રહે તે પ્રતિપતિ છે. ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન બે પ્રકારનું છે; તિર્યાનું અને મનુનું, તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ છાસઠ સાગરેપમ ઝાઝેરું હોય છે. તે બેવાર કોઈ વિજય વિમાને જાય, અથવા ત્રણવાર અશ્રુત દેવલેકમાં જઈ, ત્રણજ્ઞાન સહિત મનુષ્યપણે જમે ત્યારે થાય છે. અનુગામી, અનનુગામી, વર્ધમાન, અને અવર્ધમાન, તથા પ્રતિપાતિ અને અપ્રતિપાતિ, એ છ પ્રકારે અવધિજ્ઞાનના ભેદો જાણવા. અવધિજ્ઞાન નિયથી પ્રત્યક્ષ અને રૂપીદ્રવ્ય વિષયી છે, એ ત્રણે સમ્યક્દષ્ટિ જીવને હોય ત્યારે જ્ઞાન ગણાય છે, તેમાં મતિશ્રુત તે બે
For Private And Personal Use Only