________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૫ )
પકની માફક સ્વ અને પરપ્રકાશક છે. બાકીનાં જ્ઞાન મૂક છે. કેવલજ્ઞાની પણ જે બોલે છે, તે વચનરૂપ હેાવાથી, શ્રુત જ્ઞાન છે; તેમ જાણતા પણ મૂકેવલી ખેલી શકતા નથી, તેથી તે બીજાને ઉપદેશ આપી તારી શકતા નથી. જ્ઞાન મહામેાહુરૂપ અંધકારની લહેરોને હરવા સૂર્યેાદય સમાન છે. દુર્જય કર્મરૂપ ગજોને હણવા જ્ઞાન સિંહ સમાન. જીવ અને અજીવ વસ્તુ દેખવા માટે જ્ઞાન લેાચન સમાન છે. જે અપૂર્વજ્ઞાન શિખે, તે તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે. અને અન્યાને અપૂર્વજ્ઞાન શિખવે તો મહાફળ મેાક્ષરૂપ થાયજ; કોઈ અજ્ઞાની જવ પણ માષતુષની પેઠે સમ્યગજ્ઞાનમાં ઉદ્યમ કરતા છતા, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. જ્ઞાની સ‘વિઘ્ન પાક્ષીક છતાં, પણ જેવું દઢ સમ્યકત્વ ધારી શકે છે, તેવા જ્ઞાનિવના અન્ન તીવ્રતપ કરતા છતા પણ, દ્રઢ સમ્યકત્વ ધારણ કરી શકે નહી. જેની દીક્ષા પામીને પણ જે પરમાર્થતત્વના અાણુસ'સારમાં વારંવાર પરિભ્રમણ કરે છે, તેમાં જ્ઞાનાવરણીયના દોષ છે. વળી જ્ઞાનવિનાનું ચારિત્ર શું ફળ આપે છે તે કહે છે——
ગાથા.
नाण विहूणो चरणुज्जुओवि न कयावि लहइ निव्वाणं । अंधुव्त्र धावमाणो निवडइ संसार कूवं मि.
||
૧૦
For Private And Personal Use Only