________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૪). છે. હું પણ તમારી સહચારિણી થઈશ. આ પ્રમાણે શુદ્ધવૃત્તિ અને અંતરાત્માને વાર્તાલાપ પ્રસંગ ઘટાડે છે.
अवळी परिणति आत्मनी, वर्ते तब संसार; सवळी परिणति आत्मनी, निर्मल पद निरधार. ॥५३॥ शुद्ध स्वरुपाधारमां, ध्यान लगे मुखकार; भवभ्रमणा सहेजे टळे, पामी चिद घन सार. ॥१४॥ भोग रोगसम लेखवे, आत्मार्थी जे भव्य માત્મશુદ્ધ માવતા, જ્ઞાન ગન વાર્તવ્ય. || ૬પ ||
ભાવાર્થ–આત્માની અવળી પરિણતિ જ્યાં સુધી વર્તે છે, ત્યાં સુધી સંસાર છે. આત્માની સવળી પરિણતિ થતાં, મલરહિત પરમાત્મપદ પ્રાપ્ત થાય છે, એમાં જરામાત્ર શક નથી. શુદ્ધ અનંતધર્મ આધારીભૂત આત્માનું ક્ષયોપશમભાવે. રિપોગથી સુખ કરનારું ધ્યાન થાય, તે આ સંસારની ભ્રમણા સહજવારમાં નષ્ટ થાય, અને ચિ ઘનઆત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય. આત્માર્થી ભવ્યપુરૂષ પંચેંદ્રિય વિષયભોગને રેગ સમાન જાણે. પ્રારબ્ધ કર્મદયે પંચેદ્રિય વિષયભેગો ભેગવાય, તોપણ તેમાં રાગદ્વેષથી લેવાય નહીં. અંતરથી ન્યારો વત, ભોગને ઉદાસીનવૃત્તિથી ભેગવતાં, જ્ઞાની કર્મબંધ અલ્પ કરી શકે
For Private And Personal Use Only