________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૩) : ધારેક જીવ જાણવો. કારણ પામી આત્મા જ્યારે સ્વસ્વરૂપને શતા બને છે, ત્યારે અહંવૃત્તિને નાશ કરવા પ્રયત્ન કરે છે. અહંવૃત્તિ મહા કેફી વસ્તુ કરતાં પણ બુરી છે. હું વૃત્તિ મહા માયાનું સ્વરૂપ છે. જ્યાં આત્મા નથી, તેવી પરવસ્તુમાં અહંભાવવાળી અહંવૃત્તિ મહા રાક્ષસી સરખી જાણું તેને નાશ કરે. અહંવૃત્તિ મમતારૂપ છે. જગતની નશ્વરપદાર્થને મારા કપનાર અહંવૃત્તિનો જ આ સર્વ પ્રપંચ છે. અહંવૃત્તિને નાશ થતાં, સમભાવની પ્રાપ્તિ આત્મામાં પ્રગટે છે. માટે હે ચેતન ! મમતાનું કારણ જે અહંવૃત્તિ તેને દૂર કર. અહંવૃત્તિનું સેવન કરવાથી, હે ચેતન ! તું અનેક દેષપાત્ર બન્યો છું. અનેક પ્રકારના પદાર્થોમાં અહંવૃત્તિ કલ્પી અજ્ઞાનથી આત્મા નરકનિગોદનાં મહા દુઃખ પામે. અનંતજીની સાથે અનંત જન્મ ધારણ કરી, આ જીવે વૈર ઝેર કર્યું, તે પણ અહંવૃત્તિના ગેજ સમજાય છે. જેમ કાષ્ઠપુતળીઓને મદારી દોરી ફેરવી, મરજીમાં આવે તેમ નચાવે છે, તેમ અહંવૃત્તિએ જીવને અજ્ઞાનથી ગમે તેમ નચાવ્યા અને પણ નાગ્યા કરે છે. નાટકીયાની પેઠે આ જીવ અનેક પ્રકારનાં શરીર ગ્રહી નાએ, તેનું કારણ પણ અહંવૃત્તિ છે. આત્મા શુદ્ધ સ્વભાવને નિશ્ચયથી જોતાં ભકતા છે, પરંતુ અહંવૃત્તિના ગે પરમાં પરિણમી પર લેતા બન્યું. અને હજી પણ પરસ્વભાવથી વિરામ પામ
For Private And Personal Use Only