________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) દિનચકર્મને ક્ષય થતાં અવ્યાબાધ સુખ આત્મામાં પ્રગટે છે; મોહનીયકર્મને ઉપશમભાવ, ક્ષયોપશમભાવ, તથા શાયીકભાવ થવાથી સમકિતગુણ તથા ક્ષાયીકે ચારિત્રગુણ પ્રગટે છે. આયુષ્યકર્મને ક્ષય થતાં આત્માની સાદિ અને નંતી સ્થિતિ પ્રગટે છે; નામકર્મનો નાશ થતાં અરૂપીગુણ આત્માને આવિર્ભવતાને પામે છે. ગોત્રકર્મનો નાશ થતાં આત્માને અગુરૂ લઘુગુણ આવિભાવને પામે છે. અંતરાયકર્મને ક્ષપશમ વા ક્ષાયીકભાવ થતાં, અનંતદાન, લાભ, ભોગ, ઉપભોગ, અનંતવીર્યગુણ આત્મામાં પ્રગટે છે. આત્માના અનંતગુણ અનાદિકાળથી શક્તિભાવે છે. પણ કર્મવરણથી વ્યક્તિભાવે થયા નથી. પણ જ્યારે કર્મવરણ દૂર થાય છે, ત્યારે વતઃ અનંતગુણ પિતા પોતાના કાર્યગુણથી પ્રકાશ કરે છે. કર્મ છતાં આત્માની રૂદ્ધિ તિભાવે વર્તે છે. અને કર્મભાવે આત્માની રૂદ્ધિ પ્રગટભાવે થાય છે. કર્મની એકશો અઠ્ઠાવન પ્રકૃતિ આમાની સાથે બંધાય છે, છે. કર્મનું કારણ પણ વિચારી જોતાં રાગદ્વેષમય અહેવૃત્તિ જણાય છે. માટે પિતાના આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સુખાદિગુણોને આચ્છાદન કરનારી વસ્તુગત્યા અહંવૃત્તિ જ છે, હવે જે મહા દુઃખદાયીકા અહંવૃત્તિતા ટળે, તે આત્માના અનતગુણ શક્તિભાવે રહેલા છે તે વ્યક્તિભાવે થય. જેમ જેમ આત્મગુણ રમણ, તેમ તેમ
For Private And Personal Use Only