________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૩ ) કે મનુષ્ય મદિરાપાન કર્યું હોય, અને પિતાને પછી કહે કે હું તો સ્ત્રી છું, વા કહે કે હું તે વાઘ છું, વા કહે કે હું તો બાદશાહ છું; જેમ તે દારૂપાન કરનારની કલપનાઓ જુઠી છે; તેમ નિશ્ચયનયથી જોતાં આત્મા બ્રાહ્મણદિ જાતિરૂપે નથી. નાહક મોહામદિરા પીને પિતાને પરરૂપે કપી દુઃખી થાય છે.
વળી અહંવૃત્તિથી આત્માની કેવી સ્થિતિ થાય છે તે બતાવે છે.
ટુ. भ्रमण करे भवमां भवि, अहंवृति आवेश ।। પદંત્તિ મનમાં , તો શશિ || ર૭ | आशाथी आधीनता, सुखतो मळे न लेश ।। કદંત્તિ સંસારતા, છતાં શું શેપ || ૨૮ |
ભાવાર્થ—અજ્ઞાનીજીવ અહંવૃત્તિના આવેશથી ચેસશીલાખ જીવનિરૂપ સંસારમાં અનંતશઃ પરિભ્રમણ કરે છે, દેવતા, મનુષ્ય, તિર્યંચ, અને નારકીમાં પણ આ જીવ જન્મે, અને ત્યાં અહંમમત્વરૂપ અહંવૃત્તિના વિચારમાં પડી, પુનઃ પુનઃ કર્મ ઉપાર્જન કર્યા. અને કર્મ ઉપાર્જન કરી, મહા દુઃખ પામે. મનમાં અહંવૃત્તિની જાગૃતિ થએ તે, આત્મા ધનાદિક અર્થે દેશદેશ પમિભ્રમણ કરે છે. દેશને પિતાના કલ્પી લે છે. અને તે બાહ્યદેશમાં પિતાને કરપી
For Private And Personal Use Only