________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( 02 )
જુદા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उमर वधीतो क्या हुवा, गद्धां घरडां थाय ॥ खराबपोरे भुंकतां, मूरख तेत्रो न्याय || १ ||
વૃદ્ધપણું તથા ધેાળા વાળ આવવાથી, મહત્વપણું પ્રાપ્ત થતુ નથી; એવા વૃદ્ધે પણ અજ્ઞાન યેાગે ખાળ જાણવા. અને બાળ હોય તોપણ અઇમુત્તામુનિની પડે જ્ઞાનવૃદ્ધે જાણવા. અજ્ઞાની જીવ સ’સારની મોહમાયારૂપ ઘેર નિદ્રામાં સૂઇ રહ્યા હાવાથી હિતાહિત જાણી શકતા નથી. જ્ઞાની શ્ર્વાસાશ્વાસમાં કર્મના ક્ષય કરે છે, ત્યારે અજ્ઞાની પૂર્વ કાડ વર્ષ ૫યત ચારિત્ર પાળે, તેા પણ કર્મક્ષય કરી શકતા નથી. જ્ઞાનીને આશ્રવના હેતુએ પણ સવરૂપે પરિણમે છે, અને સંવરના હેતુએ અજ્ઞાનીને આશ્રવરૂપે પરિણમે છે. અજ્ઞાની અને ભૂંડનું જીવન સરખું છે. કઇપણ પ્રકારની ભાષા ભ યા વા વાંચતાં લખતાં આવડયું, એટલે જ્ઞાની અની ગયા, એમ સજમવું નહી. શ્રી વીતરાગનાં વચન અનેકાન્ત રૂપે સમજી, શ્રદ્ધા કરવાથી, જ્ઞાની થઈ શકાય છે અજ્ઞાની બાહ્ય વસ્તુમાં સદાકાળ લાભાઈ દ્વેષ, ક્રોધ, માન માયા, લાભા દિકનુ સેવન કરી, અહંકૃત્તિની પ્રતિદિન પુષ્ટિક કર્યા કરે છે. અત્તિના ચેાગે જ્ઞાનાવરણીયાદિક આઠ કર્મની વર્ગણાઓનુ ગ્રહણ કરે છે, અને તેથી પોતે સ'સારમાં
For Private And Personal Use Only