________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
અંધાય છે—વળી અહ વૃત્તિનું સ્વરૂપ બતાવે છે.
જુદા. अहंवृत्तिना योगथी, उत्शृंखलता वृद्धि ।। अस्थिर अन्तर वृत्तियो, दुःखावहा समृद्धि ।। ३५ ।। सत्य असत्यपणे अहे, जडम आतमबुद्धि ॥
ધર્માંદ નાદ ગામમાં, શું નિનનાય શુદ્ધ રદ્દા ભાવાર્થ-અજ્ઞાનજન્ય અહુત્તિથી, ઉત્કૃંખલતાની વૃદ્ધિ થાય છે. તેથી આત્મા મનમાં આવે, તેવું માને છે. અને મનમાં આવે તેવું બકે છે. જેમ કોઇ મનુષ્ય ગ્રહણુગાંડા થયા હોય, તેવી તેની ચેષ્ઠાએ અહિરામ ચેાગે થાય છે. અને તેથી અ'વૃદ્ધિધારકમનુષ્યની અતરવૃત્તિયેા અસ્થિરપણે વર્તે છે. જેમ જાતે મર્કટ, વળી તે શરીરે પુષ્ટ હાય, અને તેને મદિરાનુ પાન કરાવ્યું હોય, અને વળી તેવા પ્રસંગે તેને વૃશ્ચિક કરડે, તો કુદકુંદા કરવામાં બાકી મૂકે નહીં, દોડ દોડા કરીમૂકે, જરા માત્ર પણ સ્થિર રહે નહી. તેમ અજ્ઞાનીજીવ પણ મૂળતા આત્મસ્વરૂપથી અજણ અને વળી તેમાં મેહમદિરાનું પાન કર્યું, અને વળી તેને અવિવેકરૂપી વૃશ્ચિક કરડયા, એટલે તેની અંતરત્તિયા અસ્થિર વર્ષેજ. અને મુક્તિરૂપ સ્થાને ઠરીને બેસે નહી, તે સત્યજ જાણવું. અજ્ઞાની જીવને માહ્યસમૃદ્ધિ પણ દુઃખપ્રદા
For Private And Personal Use Only