________________
૨૩
શારદા સાગર
જમવા બેસાડયા ને એક સાથે ૧૦૦ કૂતરા છોડી મૂક્યા. બધા તેા ઊઠીને ભાગી ગયા પણ શ્રેણીક તા એક હાથે બધા ભાણા ધકેલતા ગયા ને એક હાથે ખાતા ગયા. પેટ ભરીને ખાઇને ઊભા થઈ ગયા. આ હતી શ્રેણીકની બુદ્ધિ
પિતાજી તેની બુધ્ધિ ઉપર ખુશ થયા. પણ રાજ્ય તેને આપે તે તકરાર થાય એટલે શ્રેણીકને પેાતાના ગામમાંથી કાઢી મૂકયા, પિતા જાણે છે કે તે ગમે તેમ કરીને રાજય મેળવશે. શ્રેણીક ચાલતા ચાલતા એક ગામમાં આવે છે ને એક વિણકની દુકાનના એટલે બેઠા. એટલે વણીકની દુકાને ખૂબ ઘરાક આવવા લાગ્યા. વણિકે વિચાર કર્યો કે આ માણસ આવીને બેઠા ને ઘરાકી જામી છે. નકકી આ કોઇ પુણ્યવાન પુરૂષ છે. તમારે ત્યાં આવું અને તે તમે એવા માણસને જવા દે ખરા? ના. આ વણીકે શ્રેણીકને ખેલાવ્યા, નવરાવ્યા, ધેાવરાવ્યા ને જમાડીને કહ્યું–તમે મારે ત્યાં જ રહેા, વણીક પેાતાને ત્યાં રાખે છે. ખૂબ કમાણી થાય છે. તેની બુધ્ધિ, ચાતુર્ય જોઇ વણીકે પાતાની પુત્રી નદ્રાને શ્રેણીક રાજા સાથે પરણાવી. શ્રેણીક રાજાની સૌથી પ્રથમ પત્ની ના છે. શ્રેણીક રાજાને પ્રથમ પુત્ર અને મુખ્ય મંત્રી અભયકુમાર આ નંદાના જાયે! છે. આ રીતે નદાનું લગ્ન શ્રેણીક રાજાની સાથે થયુ હતુ.
શ્રેણીક રાજાની ખીજી રાણી ચેક્ષણારાણી ચેડા મહારાજાની પુત્રી હતી. ચેડા રાજાને સાત પુત્રીએ હતી. તે સાતે ય પુત્રીએ સતી હતી. તેમનું નામ સ્મરણ કરવાથી માનવ મોટી આફ્તમાંથી ઉગરી જાય છે. એ ચેડા રાજાને નિયમ હતા કે મારી પુત્રીઆને યાંપરણાવુ? જ્યાં જૈન ધર્માંનાં સંસ્કાર હાય ત્યાં. તમારી માક નહિ કે મુરિતયા ફ્રારેન જઇ આવ્યા હાય, પૈસા ખૂબ હાય પણ ધર્મના સ ંસ્કાર ભલે હાય કે ના હાય. તમને તે પૈસા હોય એટલે બસ. કેમ ખરાખર છે ને? આ તા ધીજ રાજા હતા. ધર્મના સસ્કાર જોઇને પરણાવે છે. ચેલ્લણા પરણીને આવી ત્યારે શ્રેણીક રાજા જૈન ધી ન હતા. ચેલ્લાના લગ્ન શ્રેણીક રાજા સાથે કેવી રીતે થયા તેના ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન ન. ૪
વિષય :- “ કામ વિજેતા બના ”
અષાડ વદ ૫ ને રવિવાર
તા. ૨૭-૭-૭૫
સુજ્ઞ મધુએ, સુશીલ માતા ને મહેનેા !
અનંત કરૂણાના સાગર પરમ પિતા પ્રભુના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. એ મહાન પુરૂષાને સમજાઈ ગયું હતું કે વિષયાનુ વમન કરવા જેવુ છે.