________________
શારદા સુવાસ
સાહેબ ! મને રોગથી મુક્ત કરો. તમારે જેટલા પૈસા લેવા હાય તેટલા લે। પણ મારા રાગ જલ્દી મટે તેમ કરે.
૪
કરે ને દવા
ડોકટર કે ઠૌદ સારા મળી જાય, દર્દીને તપાસીને રોગનું નિદાન પણ સારી આપે પણ જો દર્દી દવા શૉકેશના કબાટમાં મૂકી દે તે શું થાય ? ચાર દિવસ પછી બૈદ પાસે જઈને કહે કે મને દર્દીમાં સ્હેજ પણ રાહત નથી. વૈદ પૂછે કે ભાઈ ! તેં દવા ટાઇમસર લીધી હતી ? દવા ત્રણ ત્રણ કલાકે પીધી હતી ? તા દી કહે ના, મે તેા દવા શેાકેશના કબાટમાં મૂકી દીધી હતી. (હસાહસ) ભાઈ! તે મારી આપેલી દવા લીધી જ નથી તે રાગ કયાંથી મટશે ? જો તારે રેાગથી જલ્દી મુક્ત થવું હાય તેા દવા પીવી જ પડશે, આવી જ રીતે જો આપણે જન્મ-મરણના રાગથી મુક્ત બનવુ' હાય તેા વીતરાગ વચન ઉપર શ્રધ્ધા કરવી પડશે. દેવ, ગુરૂ અને ધ આ ત્રણ તત્ત્વા તમને અમૂલ્યરત્ન સમાન મળ્યા છે. આ રત્ના વારંવાર નહિ મળે. કાઇ એવી જાહેરાત કરે કે અમુક જગ્યાએ કિમતી હીરાના ઢગલા કર્યો છે. જેને જોઈએ તે લઇ જાઓ. તે તે રત્ના લેવા કેટલી દોડાદોડી ને પડાપડી કરે ? પણ વિચાર કરજો કે એ રત્ના આ ભવમાં કામ આવશે પણ પરલેાકમાં સુખ નહિં આપે, એ સાથે નહિ આવે, પણ આ ત્રિરત્ના ભવેાલવમાં સાથે રહેવાના છે. માટે માંગેા તા શું માંગેા ?
"देवेषु देवस्तु निरंजनो मे, गुरुषु गुर्वस्तु दमीशमी मे, धर्मेषु धर्मोऽस्तु दयापरोमे, तिण्ये वतत्त्वानि भवेभवे मे ॥ "
સર્વે દેવેશમાં અરિહુ ત પ્રભુ અને સિદ્ધ પ્રભુ શ્રેષ્ઠ છે. સવ ધમગુરૂએમાં પાંચ મહાવ્રતના પાળનાર, પાંચ ઇન્દ્રિયાના દમનાર, એવા ગુરૂદેવ શ્રેષ્ઠ છે, અને સ ધર્મોમાં કેવળી પ્રરૂપિત યા ધમ શ્રેષ્ઠ છે. આ ત્રણ તત્વાની શ્રદ્ધા મને ભવોભવ હોજો. મને એનું શરણુ હોજો અને એની શ્રદ્ધા હાજો. એલે, તમે આવી માંગણી કદી કરે છે ? તમને એની શ્રદ્ધા છે ? ખાલે તે ખરા. તમે નહિ મેલા. વણિકનાં દીકરા પાકા હાય. તે હુ' તમને કહું. તમને લક્ષ્મીતત્ત્વ, પત્નીતત્ત્વ અને પુત્રતત્વ એ ત્રણ તત્ત્વની શ્રદ્ધા છે. એટલે તમે એની જ માંગણી કર્યાં કરે છે. રાત દિવસ એનીજ રટણા કરે છે. એ ત્રણ તત્વા ન મળે તે અક્સાસ થાય છે કે મને આ બધુ` કયારે મળશે ? (હસાહસ) એટલેા એનું રટણ છે કે નહિ ? એના અસાસ છે કે નહીં ? પણ અન'તકાળથી ભવભ્રમગુ કરે છે! તે એ ભવભ્રમણ કયારે અટકશે એને અસેસ છે? તમે તા મેટા છે. એક નાના ગાળકની વાત કહું. એક નાને! બાળક દરરેજ સ્કુલે જાય છે, ટીચર દરરેજ હાજરી પૂરે છે ત્યારે એક પછી એક વિદ્યાર્થીનું નામ ખેલવા માંડે છે પશુ પેલા નાના બાળકનું નામ એ!લ તુ' નથી ત્યારે વિદ્યાથી વિચાર કરે છે કે બધા