________________
શારદા સુવાસ
આટલું બધુ કરે છે પણ આત્માના રોગ મટાડવા માટે કઈ ઉપાય કરે છે ખરા ? આ રોગ નાબૂદ કરવા માટે ક્વીનાઈન જેવા ભવરેોગ નાબૂદ કરવાના જ ભાવ છે. માટે મેટા ભાગે શ્રદ્ધાનું જ દેવાળુ છે.
આત્માને રેગ તે ગુરૂષે જ મટાડે છે. કડવા શબ્દો પણ કહી દે પણ અંતરમાં વીતરાગ વચન ઉપર શ્રદ્ધા કરો. આજે તેા
વકીલ, દોદ અને ડૉકટરો જેટલી પણ જ્ઞાનીઓના વચન ઉપર શ્રદ્ધા નથી.”
મધુએ ! હું તેા તમને કહું' છું કે ભલે, તમે લાંબુ કંઈ ન જાણેા પણ એવું સાંભળો કે આ ક્રિયા કરવાથી પાપ લાગે, અને પછી એ પાપથી છૂટા અગર છૂટવા માટે પ્રયત્ન કરો તા પણ એ એક પ્રકારના બૈરાગ્ય છે. જેને સંસાર પાપમય લાગે છે તેને બૈરાગ્ય આવે છે ને પાપથી ખચવા માટે દીક્ષા લે છે, અથવા પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય વિગેરેમાં જીવ છે. એની વિરાધના કરવાથી પાપ લાગે છે. એનાથી હું ક્યારે છૂટીશ ? એવી ભાવના થાય તેને વૈરાગ્ય ભાવ આવે. મેલેા, તમને પાપના ભય લાગ્યા છે ? કદાચ કોઈ તમને પૂછે કે પૃથ્વી, પાણી વિગેરેમાં જીવ કયાં છે ? મને ખતાવા, ત્યારે તમે શું કહેશેા ? ત્યારે તમે કહે કે મે' જીવ જોયા નથી પણ અનંતજ્ઞાની ભગવંતના વચનથી માનું છું. આવુ' કહેશેા ને ? એક ન્યાય આપુ
44
કાઈ વકીલ તમને કહે કે આ રૅસમાં તમા જીતશે. પછી તમા ઘરમાં કે પેઢીમાં જઈને વાત કરશે કે આ કેસમાં .....પણી જીત થશે, ત્યારે કાઈ તમને પૂછશે કે કેવી રીતે જીતાશે ? તે! તમે કહેશે। કે વકીલ આમ કહે છે. તાવ આવ્યેા ને ૌઢ અગર ડૉકટર પાસે ગયા. તેમણે કહ્યુ` કે તાવ એ દિવસમાં ઉતરી જશે. તે તમે ઘેર આવીને કહેશે! કે એ દિવસમાં તાવ ઉતરી જશે, ત્યારે કાઇ પૂછે કે એની શું ખાત્રી? તે તમે કહેશેા કે ડોકટરે કહ્યું છે. મેલા, ત્યાં તમને શ્રધ્ધા છે ને ? વિચાર કરે. દેવાનુપ્રિયે ! ‘તમને દવાનું જ્ઞાન નથી છતાં શ્રધ્ધાથી દવા પી જાવ છે ને ? આમાં તે પૈસા આપવા પડે છે છતાં કેટલી શ્રધા છે જ્યારે વીતરાગ પ્રભુના સર્જન સા વિના ચાજે ભવેાભવના રોગ નાબૂદ કરવા માટે કેવી અમેધ ઔષિધ આપે છે તેના ઉપર શ્રધ્ધા છે ? શુ ડોકટર અને વૈદો બધા સાચા હોય છે? “ ના ” કોઈ સાચા હૈય અને કોઇ લેાભી પણ હાય. કાને રાગ મટે પણ ખરા ને કાઈને ન પણ મટે. છતાં શ્રધા છે ને ? વિચાર કરે. આવું શાસન મેળવીને જો શ્રધ્ધા ન હોય તા શ્રધ્ધા વિનાનો શ્રાવક જ ન કહેવાય. શ્રષાથી દવા લેનારને ફાયદો થાય છે. હા, તમે દવા લેવા જતા પહેલા એ વિચારે છે કે હૌદ કે ડૅાકટર ખરાખર અનુમવી છે કે નહિ ? ત્યાં જનારા દર્દીઓ સારા થાય છે ને ? આમ વિચારી તમે ડોકટર પાસે ગયાને કહ્યુ -