________________
શ્રી સિધપદ
આ માન્યતાએ તારે એ સિધ્ધાંત તે તૂટી જ ગયે ને!
ફરી તેને કોઈ પૂછે કે, “બોલ! ઝેર ખાવાથી છવાય કે મરી જવાય, તે તે શું કહે?”
જે મરી ન જવાય એમ કહે તે, સામે માણસ કહે તું ખાઈ બતાવ કેવી રીતે મરી નથી જવાતું?
વળી મરી જવાય એમ જવાબ આપે છે તે નાસ્તિકને તેની સાબિતી પુછવી. - જે કહે, કેઈએ ઝેરખાધું અને મરી ગયે. તેથી વિષ મારનાર
છે. એમ નકકી કરે તો પછી એ સિદ્ધાંત તે ન જ રહ્યો ને કે, પિતે અનુભવેલું જ માનવું પણ બીજાને અનુભવે ય માન્ય રાખ આ તે “આગમ પ્રમાણ” માનવા જેવું થયું. - કારણ કે, “આગમ પ્રમાણુ એટલે જે કદી ન બોલે તેવા પુરુષોનું વચન.”
માટે કહો કે, જે પિતાની જાતને સાચે નાસ્તિક કહે વરાવવા ઈચ્છતે હોય એને તે ઝેર ખાઈને જ પ્રવેશ કરી જે જોઈએ કે, ઝેર મારે કેન મારે?’
છે આ કઈ માઈને લાલ સાચે નાસ્તિક?
શું આવી માન્યતા ધરાવનાર વ્યવહાર પણ ચલાવી શકે ખરો ?
વૈદ્યને ત્યાં ગયે હોય અને વૈદ્ય કહે, તમારું લેહી શરીરમાં જે રીતે વહી રહ્યું છે, જે રીતે નાડીમાં ધબકારા ચાલી રહ્યા છે, તે જોતાં એમ થાય છે કે તમારાં પિટમાં કેઈ મોટી ગાંઠ છે, અને દવા નહીં લો તે ચાર દિવસમાં ઉપર પહોંચી જશે