________________
'
વિવેચન ]
[ ૨૫
જો તેના મતને વફાદાર હોય એટલે દેખાય તેટલું જ માનવું તેમ હાય તા તેને પહેલાં જ જોવુ* જોઇએ, અને પાછળ જોવા જાય ત્યાં સુધીમાં તા ઠેકાણે જ પડી જાયને !
કહેા કે આવા વખતે તે પાછું વળીને જોવાની રાહ જીએ જ નહીં! એક બાજુ ખસી જાય.
જૂએ, આવા મતવાળાનેય પહેલાં ખસી ગયા વિના છૂટકા છે?
તેવાને પૂછ્યું કે, કેમ ભાઈ! તારા મતને તે પહેલાં માન તે પેતે મેાટર ઢાડતી જોઇ નથી કે સાપ આવતા જોયેા નથી કે તેના અવાજ પણ સાંભળ્યેા નથી છતાં ય શા માટે રસ્તામાંથી તે જેયા વિના દૂર થઇ ગયેા.
કહેવું જ પડશે કે, તેણે નક્કી કયુ` કે જેમ હું બીજાને મારા અનુભવમાં આવેલી વાત કહુ છું તેમ મને પણ કાઈ તેના અનુભવમાં આવેલી વાત કહે.
જેમ હું પણ મારા સ્વાર્થ ન ઘવાતા હોય તેા કંઈ જુઠ્ઠું་ ખેલતા નથી, તેમ મને બૂમ પાડનારને પણ કાઈ સ્વાથ નથી માટે ખૂબ પાડે છે. તેથી તેની બૂમ સાંભળીને મારે પહેલાં ખસી જ જવુ જોઇએ.
આવી વાત કરે ત્યારે કહેવુ કે, ભાઈ! તેં અનુમાન પ્રમાણ ન સ્વીકાર્યું તે બીજું શું કર્યુ ?
K.
ત્યારે તારે રાજના અનુભવ પરથી એક નિયમ નક્કી કરી નાંખવે પડચેા કે, “સ્વાર્થ વિના માણસ સાચું મેલે છે” અને રસ્તે ચાલતાં માણસને કંઇ સ્વાથ નથી છતાં ય બૂમ પાડે છે. માટે મારે તેનું કહેવું માનવુ જોઇએ. તેથી તે પેાતે સાપ કે મેાટરન જોઇ ડાવા છતાં ય તે વાત સ્વીકારી.