________________
૨૪ ]
[ શ્રી સિદ્ધપદ્મ
તા જોયા નથી તે કેવી રીતે માને છે કે, તે ખાળકના માતા -પિતા હાવાં જોઇએ.
ત્યારે તેને કહેવુ જ પડશે કે, બાળક હાય તે। મા-માપ હાવાં જ જોઈએ.
જે જે ખાળક હાય છે તેતે બધાંના મા-બાપ હાય છે. માટે આ પણ ખાળક છે. તેથી તેના પણ મા-બાપ હોવાં જોઇએ !
જ્યારે નાસ્તિક આવી વાત કરે ત્યારે કહેવુ. ધન્યવાદ છે તને!
હવે તારા એ સિધ્ધાંત તા ન જ રહ્યો કે, જેટલું દેખાય એટલું જ માનવુ' જોઇએ. કા’ક વખતે ન જોયેલું પણ માનવુ પડે. આને જ અનુમાનપ્રમાણુ કહેવાય.
આથી જ શાસ્ત્રીય ભાષામાં કહીએ તે માત્ર પ્રત્યક્ષ પ્રમાણથી ન ચાલે પણુ, અનુમાનપ્રમાણુ પણુ માનવું જ પડે. અને તમારી ભાષામાં કહીએ તે જોઇએ એટલું જ માનવુ જોઇએ તેવુ' નહી” પણ ન જોયેલું. ય માનવુ' પડે.
તાત્ત્વિકવાર્તામાં તે માત્ર પ્રત્યક્ષ પ્રમાણુ માનનારાને કેટલા ઢાષા આવે તેની વાત જરાક પછી વિચારે। તમને લાગશે કે, પ્રત્યક્ષને પ્રમાણ માનનારા જો તેના મતને સીધી રીતે વળગી રહે તે દુનિયાના કોઇ પણ વ્યવહાર ચલાવવા માટે ય સમર્થ બની શકે તેમ નથી.
સમજો કે, આવા નાસ્તિકમતને અવલખનારા રસ્તામાંથી જતા હાય અને પાછળથી ગાડી ઢાડતી આવે છે. અથવા સાપ આવી રહ્યો છે. તે પહેલાંતે નાસ્તિક તે ગાડીને કે સાપને જોશે કે સીધેા એક માજુ ખસીને કે દોડીને પછી જ પાછળ ગાડી કે સાપ જોશે ?