________________
શ્રીકપૂરપ્રકર:
૩૭
-
કાલ જીવ ભવ ત્રણ અનાદિ તેહથી સવિ જાતિમાં, નિત્ય ભમતા આજ જીવે મુહર્ત પણ રહી શાંતિમાં , કંઈક હિત ના મેળવ્યું તેથી ભ્રમણ રહ્યું ચાલતું પણ સ્વાતિજલજિમ છીપમાં જે દૈવયોગે આવતું. ૧ તે તેનું મોતી બને તિમ હાય ભાગ્યેજ ચળકતું, તે ધર્મ પામે હાય અવળું પુણ્યથી સીધું થતું; ધર્મ પામી સાધવે નિત જેમ કંબલ શુંબલે, શ્રેષ્ઠિ સંગે ધર્મ સાધી સુર થયા સ્થિરતા બલે. ૨
લોકાંથે –કાલ, જવ અને સંસાર આદિ અને અંતે રહિત છે. તે કારણથી સર્વ ચેનિમાં નિરંતર ભમતા જીવે એક સુહુર્ત સુધી પણ અલ્પ હિતને પ્રાપ્ત કર્યું નથી. પરંતુ જેમ સમુદ્રમાં મોતીની છીપને ક્યારેક દૈવાગે મોતી બનાવનાર પાણી મળી જાય છે તેમ કદાચ જીવને તે હિત (સમ્યકત્વાદિ પ્રાપ્ત થઈ જાય તે કંબલ સહિત સંબ૯ નામના વૃષભની (બળદની) જેમ તેને મોક્ષ લક્ષ્મી મેળવવાને માટે ટકાવી રાખવું. ૬
પબ્દાર્થ –કાલ, પ્રાણી અને ભવ અનાદિ અનંત એટલે શરૂઆત અને અંત રહિત છે. કારણ કે ભૂતકાળની આદિ નથી તેમજ ભવિષ્યકાળનો અંત નથી માટે કાલને અનાદિ અનંત કહ્યો. વર્તમાનકાળ એક સમય રૂપ જ હોવાથી તે સાદિ સાંત છે. વળી આ જીવની પણ આદિ નથી કારણ કે જે વસ્તુ નવી ઉત્પન્ન થાય તેની આદિ થાય. (શરૂઆત કહી શકાય, પરંતુ જીવ તે સ્વયંસિદ્ધ એટલે કેઈન
વળી આ છ
આદિ થાય તે