________________
શોવિજયસૂરિકૃતપ્રભુને પ્રણામ કરી તેમના પગ નીચે ઉત્તમ કમલ સ્થાપન કર્યું અને પ્રભુના મસ્તક ઉપર સાત ફણાવાળું છત્ર કર્યું, પછી મેઘમાલીને કહ્યું કે હે પાપી! ત્રણ જગતના ગુરૂ ઉપર આ તારે કેપ શે ? અત્યાર સુધી મેં આ તારા. કૃત્યને સહન કર્યું પણ હવે હું સહન કરીશ નહિ. કારણકે હું પ્રભુને સેવક છું. પ્રભુ તે શત્રુ અને મિત્ર બને ઉપર સમાન દષ્ટિવાળા છે, તેથી તેમને તે કાંઈ થવાનું નથી, પરંતુ તેને પોતાને જ નુકશાન થવાનું છે, માટે હજુ પણ, પ્રભુની પાસે ક્ષમા માગ. ધરણેન્દ્રના આ વચનથી ભય પામીને પોતાને અપરાધ પ્રભુ આગળ ખમાવ્યો અને પોતાને સ્થાને ગયે. ધરણેન્દ્ર પણ પ્રભુને નમીને સ્વસ્થાને ગયે. એ પ્રમાણે તિર્યંચ હોય તેને લાગલગાટ વધારેમાં વધારે સાત આઠ ભવ થાય, પરંતુ જે વચમાં ધર્મને પામે તે સદ્ગતિ પણ પામે. ૫
અવતરણ–––આ ગાથામાં પણ બીજા સાથws દ્વારને દષ્ટાંત પૂર્વક જણાવે છે --
(શાક વૃત્તમ) कालपाणिभवा अनादिनिधनास्तत्सर्वजातौ सदा, जीवेन भ्रमता मुहूर्तमपि हि प्राप्तं न किंचिद्धितम् ।
૧૮ ૧૯ ૨૦ ૨૦ ૧૫ ૧૬ ૧૭ युक्ताशुक्तिकयेव वारि मणिकद्वाद्धौं क्वचिदैवत૨૩ ૨૪ ૨૫ ૨૫ ૨૬ ૨૭ ૨૯, ર૮ स्तत्माप्याथ सकंबलेन शबलेनोक्ष्णेव धार्य श्रिये ॥६॥
૧૨