Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्र
-
तथाहि दृश्यतेsपि द्रोणप्रमाणपरिमिते व्रीहौ द्रोणो व्रीहिरिति व्यवहारः । अत्रेद बोध्यम्- एकद्वित्र्यादिप्रदेशनिष्पन्नत्वलक्षणेन स्वस्वरूपेणैव प्रमीयमाणत्वात् परमाण्वादिद्रव्याणामपि 'प्रमीयते यत्तत्प्रमाणम्' इति कर्मसाधन प्रमाणशब्दवाच्यता कि लोक में ऐसा व्यवहार देखा जाता है कि - ' जो धान्यादिक द्रव्य द्रोण प्रमाण से परिमित होता है' उसे स्वयं " द्रोणो व्रीहिः" यह व्रीहि द्रोण है ऐसा स्वयं प्रमाणरूप से कह दिया जाता है । तात्पर्य कहने का यह है कि -' परमाणु आदि द्रव्य एक दो तीन आदि प्रदेशों से निष्पन्न होते हैं; इसलिये इन प्रदेशों से निष्पन्न होना ही इनका स्व स्वरूप है । इसी स्वरूप से ये जाने जाते हैं अतः " प्रमीयते यतप्रमाणम् " जो जाना जावे वह प्रमाण है - इस प्रकार का कर्म साधनरूप जो प्रमाण शब्द है तद्वाच्यता इन परमाणु आदि द्रव्यों में सुसंगत हो जाती है । तात्पर्य इस कथन का यह है कि- 'जब परमाणु आदि द्रव्यों को प्रमाण कोटि में रखा जाता है तब वहां पर करणसाधनरूप प्रमाण शब्द में वाच्यता नहीं आती है क्यों कि 'जो जाना जावे वह प्रमाण है ' ऐसा कर्म साधनरूप प्रमाण शब्द है-सो ये परमाणु आदि पुल द्रव्य अपने २ एक दो तीन आदि परमाणुओं द्वारा निष्पन्न होने रूप निज स्वरूप से ही जाने जाते हैं । अतः जाना जाना " यह जो प्रमाण शब्द की व्युत्पत्ति लभ्य अर्थ है वह इन में घटित हो जाती है-इसलिये ये स्वयं प्रमाणभूत बन जाते हैं । और जब “प्रमीयतेऽनेन इति प्रमाणं "
6:
વ્યવહાર જોવામાં આવે છે કે જે ધાન્યાદિક દ્રવ્ય દ્રોણુ પ્રમાણુથી પરિમિત होय छे, तेने 'द्रोणो- त्रीहिः' या व्रीडि द्रोरा छे मेवु प्रमाणु ३५भां કહેવામાં આવે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે પરમાણુ વગેરે દ્રવ્ય એક, બે, ત્રણ વગેરે પ્રદેશેથી નિષ્પન્ન હોય છે. એથી જ આ પ્રદેશથી નિષ્પન્ન થવુ જ એમનું સ્વ-સ્વરૂપ છે. આ સ્વરૂપથી જ એ જાણવામાં આવે છે એથી 'प्रमीयते यत् तत्प्रमाणम्' के नथुरामां आवे ते प्रभा છે. આ પ્રકારને ક્રમ સાધન રૂપ જે પ્રમાણુ શબ્દ છે. તારયતા
આ પરમાણુ વગેરે દ્રબ્યામાં સુસંગત થઈ જાય છે. તાત્પ આ છે કે જ્યારે પરમાણુ વગેરે દ્રબ્યાને પ્રમાણ કોટિમાં મૂકવામાં આવે છે ત્યારે ત્યાં કારણુ સાધન રૂપ પ્રમાણુ શબ્દવાચ્યતા આવતી નથી પરંતુ કમ સાધન રૂપ પ્રમાણુ શબ્દવાચ્યતા આવે છે. કેમકે જે જાણવામાં આવે તે પ્રમાણુ છે, એવા કસાધન રૂપ પ્રમાણુ શબ્દ છે. તે આ પરમાણુ વગેરે પુદ્ગલ દ્રવ્ય પાતપેાતાના એક, બે, ત્રણ વગેરે પરમાણુએ વડે નિષ્પન્ન હાવાથી પેાતાના સ્વરૂપથી જ જાણવામાં આવે છે. એથી ‘ જાણવામાં આવે’ એ જ પ્રમાણ શબ્દના વ્યુત્પત્તિલક્ષ્ય અથ છે, તે આમાં ઘટિત થઈ જાય છે એથી જ
For Private And Personal Use Only