Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे एवं ज्योतिष्क देवों की अवगाहना असुरकुमार के कथन अनुसार है। वैमानिक देवों की भी ऐसी ही हैं । परन्तु जो इसमें-विशेषता है वह इस प्रकार से है-सौधर्म ईशान इन दो कल्पों में भवधारणीय शरीरावगाहना उत्कृष्टरूप-से सातहाथ प्रमाण है । सनत्कुमार और माहेन्द्र इन दो कल्पों में छह हाथ, ब्रह्मलोक एवं लान्तक में पांच हाथ, महाशुक्र और सहस्त्रार में चार हाथ' आनत, प्राणत, आरण एवं अच्युत में तीन हाथ, प्रैवेधकों-में दो हाथ एवं अनुत्तरविमानों में एक हाच प्रमाण है। यह उत्सेधांगुल सूची, प्रतर और घन के भेद से तीन प्रकार का है। इनका स्वरूप आत्मांगुल के प्रकरण में स्पष्ट कर दिया गया है । भवधारणीय अवगाहना सर्वत्र जघन्य से अंगुल के असंख्यातवें भाग प्रमाण कही गई है ।-इसे विशेष स्पष्ट करने के लिये यह कोष्ठक देखिये। क्रमांक देवनाम अवगाहना जघन्य उत्कृष्ट उ. वै. ज. उ. १ भवनपति भ. धारण अ.अ. ७ हाथ अं; गु. १ लाख २ व्यन्तरदेव
" ७ हाथ , असं. यो ३ ज्योतिष्कदेव
७ हाथ " , " ४ सौधर्म-ईशान આ પ્રમાણે જ છે પરંતુ જે એમાં વિશેષતા છે, તે આ પ્રમાણે છે સૌધર્મ ઈશાન આ બે કપમાં ભવધારણીય શરીરવગાહના ઉત્કૃષ્ટ રૂપથી સાત હાથ પ્રમાણ છે. સનકુમાર અને મહેન્દ્ર આ બે કલામાં ૬ હાથ, બ્રહ્મલેક અને લાંતકમાં પ હાથ, મહાશુક અને સહસ્ત્રારમાં ૪ હાથ, આનત, પ્રાણુત, આરણ. અને અચુતમાં ૩ હાથ, રૈવેયકમાં ૨ હાથ, અને અનુત્તર વિમાનેમાં એક હાથ પ્રમાણ છે. આ ઉસેધ ગુલ સૂચી, પ્રતર અને ઘનના ભેદથી ત્રણ પ્રકારની છે એમનું સ્વરૂપ આમાંગુલના પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે ભવધારણીય અવગાહના સર્વત્ર જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કહેવામાં આવી છે વિશેષ સ્પષ્ટતા માટે અહીં આ કેષ્ટક આપવામાં આવે છે – ક્રમાંક દેવનામ અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ઉત્તરક્રિય જ, ઉ. ૧ ભવનપતિ ભવધારણીય અંગુલને ૭ હાથ , અંગુ. ૧લાખ
અસ’. ભાગ
" , यान ૨ ૦ચંતદેવ
" " " ૩ જતિષ્ણદેવ
" " " ४ सौधम शान "
" " "
For Private And Personal Use Only