Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ८३७ सामायिकयोरेकत्रासंभवात् । एवमेवान्तरकरणादाववस्थितेऽपि शुभे परिणामे जीवाश्चतुर्णा सामायिकानां मध्ये सामायिकत्रयं प्रतिपद्यन्ते । क्षीयमाणे तु शुभे परिणामे न किमपि सामायिक प्रतिपद्यन्ते, संक्लिष्टत्वात् । पूर्वप्रतिपन्नकास्तु विष्वपि परिणामेषु वर्तन्ते एवेति ॥२६॥
तथा-साताऽसातरूपां वेदनामधिकृत्य क्व किं सामायिकं भवतीति वक्तव्यम् । यथा-साताऽसातरूपायां द्विविधायां वेदनायां वर्तमाना जीवाश्चतुर्णा सामायिकासामायिकों के प्रतिपत्ता-धारक होते हैं। क्योंकि देशविरतिसामा. यिक और सर्वविरति सामायिक इन दो सामायिकों का युगपत् एकत्र अवस्थान होता नहीं है । इसी प्रकार जीवों का शुभ परिणाम जब अन्तःकरण आदि में अवस्थित होता है उस अवस्थित परिणाम के समय जीव चारों सामायिकों के प्रतिपत्ता होते हैं । जप शुभपरिणामहीयमान होते है तब किसी भी सामायिक के प्रतिपत्ता-धारक नहीं होते हैं। क्योंकि उस समय संक्लिष्ट परिणाम रहा हैं इन सामायिकों के जो पूर्वप्रतिपन्नक होते हैं वे तो इन तीनों भी परिणामों में मौजूद रहा करते हैं । २६।
तथा-साता असातारूप वेदना को आश्रित करके कहां कौन सामा. यिक होता है ? यह भी कहना चाहिये जैसे साता असातारूप दोनों प्रकार की वेदना में वर्तमान-जीव चारों सामायिकों में से किसी एक ણામવાળા જીવે ચારેચાર સામાયિકોની વચ્ચે ત્રણ સામાયિકના પ્રતિપત્તા ધારક હોય છે કેમ કે દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક એ બે સામાયિકેનું યુગપત્ એકત્ર અવસ્થાન હોતું નથી. આ પ્રમાણે જેના પરિણામ જ્યારે અન્તઃકરણ આદિમાં અવસ્થિત હોય છે, તે અવસ્થિત પરિ. @ામના જ ચારેચાર સામાયિકના પ્રતિપત્તા હોય છે. જ્યારે શુભ પરિણામ હીયમાન હોય છે ત્યારે કોઈપણ સામાયિકના તે પ્રતિપત્તા ધારક હતા નથી. કેમ કે તે વખતે સંકિલષ્ટ પરિણામે રહ્યા કરે છે. આ સામાયિકના જે પૂર્વ પ્રતિનિકે હોય છે, તેઓ તે આ ત્રણે પરિણામોમાં વિદ્યમાન રહે છે. મારા
તથા--સાતા અસાતારૂપ વેદનાને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ સાતા અસાતારૂપ બને પ્રકારની વેદનામાં વર્તમાન જી ચારે સામાયિકમાંથી કોઈ એક સામાયિકના
For Private And Personal Use Only