Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सुत्र २५० नयस्वरूपनिरूपणम् यम् । तच्च ज्ञानक्रियात्मकमेव । ततो ज्ञानक्रियानयाभ्यामेवास्य विचारो युक्ततरो नान्यैर्नयः, अतो नास्ति कश्चिदनवस्थाप्रसङ्ग इति ।
तत्र-ज्ञानक्रियारूपनयद्वयमध्ये ज्ञाननयो ज्ञानमेव मुक्तिसाधकं मन्यते, अत. स्तन्मतमाविष्कर्तुमाह-'गायम्मि' इत्यादि। जिनमें अर्थका विचार प्रधानरूप से किया जावे वे अर्थनय है । नैगम संग्रह, व्यवहार और ऋजुसूत्र ये अर्थनय है । ज्ञाननय और क्रियानय इस प्रकार से भी इनके दो विभाग किये गये हैं। जो विचार तत्त्वस्पर्शी होता है, वह ज्ञाननय एवं जो भाग तत्त्वानुभव को पचाने में ही पूर्णनासमझता है, वह क्रियानय है । ये सातों नय ही तत्त्वविचारक होने से ज्ञाननय में तथा उननयो के द्वारा शोधित सत्य को जीवन में उतारने की दृष्टि से क्रियादृष्टि में समा जाते हैं । निश्चय और व्यवहार इन दो में भी इन नयों का समावेश हो जाता है। इस प्रकार द्रव्यास्तिक और पर्यायास्तिक, ज्ञाननय और क्रियानय आदि ये सब पर्याय शब्द हैं। इन द्रव्यास्तिक आदि संग्राहक नयों में इस प्रकार अनेकविधता होने से पूर्वोक्त अनवस्था ज्यों की त्यों ही बनी रहती है। इस प्रकार के आक्षेप का उत्तर यह है कि यहाँ पर सामायिक अध्ययन विचार्यरूप से प्रस्तुत हुआ है। सामायिक का फल मुक्ति है । इसलिये इस सामायिक की जो मुक्ति प्राप्ति के प्रति कारणता है वही इस समय विचार करने योग्य है। यह कारणता ज्ञानक्रिया रूप ही पडेगी। इसलिये ज्ञानक्रियानयों से ही इसका विचार युक्त. આવે તે અર્થનય છે. નૈગમ સંગ્રહ, વ્યવહાર અને અનુસૂત્ર આ બધા અર્થન છે. જ્ઞાનનય અને ક્રિયાનય આ રીતે પણ એમના બે વિભાગે કરવામાં આવેલ છે. જે વિચાર તત્વસ્પશી હોય છે, તે જ્ઞાનનય અને જે ભાગ તરવાનુભવને પચાવવામાં જ પૂર્ણતા સમજે છે, તે કિયાનય છે. આ સાતે સાત ના તરવવિચારક હોવાથી જ્ઞાનનયમાં તથા તે ન વડે શોધિત સત્યને જીવનમાં ઉતારવાની દૃષ્ટિએ ક્રિયદષ્ટિમાં સમાવિષ્ટ થઈ જાય છે. નિશ્ચય અને વ્યવહાર એ બન્નેમાં પણ આ નાને સમાવેશ થઈ જાય છે. આ રીતે દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક, જ્ઞાનનય અને ક્રિયાનય વગેરે આ બધા પર્યાય શબ્દ છે. આ દ્રવ્યાસ્તિક વગેરે સંગ્રાહક નમાં આ રીતે અનેકવિધતા હોવાથી પક્ત અનવસ્થા યથાવત્ બની રહે છે. આ જાતના આક્ષેપને જવાબ આ છે કે અહીં સામાયિક અધ્યયન વિચાર્યરૂપથી પ્રસ્તુત થયેલ છે. સામાયિકનું ફળ મુક્તિ છે. એથી આ સામાયિકની જે મુક્તિ પ્રાપ્તિ પ્રત્યે કારણુતા છે તેજ આ સમયે વિચારણીય છે. આ કારણુતા જ્ઞાનક્રિયારૂપ
For Private And Personal Use Only