Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८५२
अनुयोगद्वारसूत्रे ततः पुनरागत्य द्वीन्द्रियादिपुत्पन्नः श्रुतं लभते, तत्रानन्तकालमन्तरं भवति । अयमनन्तकालोऽसंख्यातपुद्गलपरावर्त्तलक्षणो बोध्य इति । यश्च किल सम्यक श्रुतं प्राप्य मृतः पृथिव्यप्तेजो वायुवनस्पतिषु भ्राम्यन् भ्राम्यन मनुष्यादिप्रत्पन्न: सम्यक् श्रुतं लभते, तत्रान्तरकाल उत्कृष्टतो देशोनापार्द्धपुद्गलपरावलक्षणो बोध्यः । तथा-सम्यक्त्वदेश विरतिसर्वहिरतिसामाथिकानामन्तरकालो जघ. न्यतोऽन्तर्मुहात्मकः, उत्कृष्टतस्तु देशोनापार्धपुद्गलपरावर्तात्मकः । सम्यक्त्वसम्यक्श्रुत-देशविरति-सर्वविरति सामायिकानामुत्कृष्टत एतावान् अन्तरकाल आशातनाबहुलानां जीवानां भवतीति बोध्यम् । तदुक्तम्पुनः दीन्द्रिय जीव हो गया, इस प्रकार श्रुन की लब्धि में वह उत्कृष्ट अन्तर अनंतकाल का जानना चाहिये । यह अनंतकाल का अन्तर असंख्यात पुदगल परावर्तनरूप होता है, ऐसा जानना चाहिये। तथा जो जीव सम्यक् श्रुत को प्राप्तकर मरता है और वह पृथिव्यादिक पांच स्थावरों में बार २ उत्पन्न होतो हुआ फिर मनुष्यादिकों में उत्पन्न हो जाता है। और वहां पुनः सम्यक् श्रुत को प्राप्त करता है-इस प्रकार सम्यकश्रुत की पुनः प्राप्ति में अन्तर काल उत्कृष्ट से देशोनपार्द्ध पुद्गल पराश्र्तनरूप होता है । तथा सम्यक्त्वदेशविरति, सर्वविरनि. इन सामायिकों का अन्तरकाल जघन्य से अन्तर्मुहतं का, और उत्कृष्ट से देशोनअपार्द्ध पुद्गल परावर्तनरूप होता है। सम्यक्त्व सामायिक, सम्यकश्रुतसामायिकदेशविरतिसामायिक, और सर्वविरतिसामायिक इन सामायिकों का उत्कृष्ट से इतना बडा भारी કાળ સુધી રહ્યો પછી ત્યાંથી મરણ પામીને ફરીથી હીન્દ્રિય જીવ થઈ ગયે, આ રીતે શ્રુતની લબ્ધિમાં તે ઉત્કૃષ્ટ અંતર અનંતકાળ પ્રમાણ જાણવું જોઈએ. આ અનંતકાળ એટલે તફાવત અસંખ્યાત પુદ્ગલ પરાવર્તરૂપ હોય છે, આમ જાણવું જોઈએ. તથા જે જીવ સમ્યફ શ્રતને પ્રાપ્ત કરીને મરણ પામે છે. અને તે પૃથિવ્યાદિક પાંચ સ્થાવરોમાં વારંવાર ઉપ્તન્ન થતે મનુષ્યાદિકમાં ઉત્પન્ન થઈ જાય છે અને ત્યાં ફરી સમ્યક્ ભુતને પ્રાપ્ત કરે છે, આ રીતે સમ્ય શ્રતની પુનઃપ્રાપ્તિમાં અંતરકાળ ઉત્કૃષ્ટથી દેશન અપાદ્ધ પુદ્ગલ પરાવર્ત રૂપ હોય છે. તથા સમ્યક્ત્વ. દેશવિરતિ, સર્વવિરતિ આ સામાયિકને અંતર કાળ જઘન્યથી અન્તમુહૂર્તને અને ઉત્કૃષ્ટથી દેશને અપાદ્ધ પુગલ પરાવર્ત રૂપ હોય છે. સમ્યક્ત્વ સામાયિક, સમ્યક્ શ્રુતસામાયિક દેશવિરતિસામાયિક અને સર્વવિરતિસ્રામાયિક આ સામાયિકને ઉત્કૃષ્ટથી આટલે
For Private And Personal Use Only