Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 883
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगद्वारसूत्रे सनाहेतुचात् बन्धपदमुच्यते, तच्चापि ज्ञास्यते । तथा-स्वसमयपतिपादकं यत् पदं तत् प्राणिनां सद्बोधकारणत्वात् सकलकर्मक्षयलक्षणस्य मोक्षस्य प्रतिपादकं पदम् , अतस्तन्मोक्षपदम् , तच्चापि ज्ञास्यते । यद्वा-स्वसमयप्रतिपादकं पदमेव मकृतिस्थित्यनुभावप्रदेशलक्षणभेदभिन्नस्य बन्धस्य प्रतिपादकंपदं बन्धपदम् , तथा-कृत्स्नकर्मक्षयलक्षणस्य मोक्षस्य प्रतिपादकं पदं मोक्षपदम् । नन्वस्मिन् व्याख्याने बन्धपदं मोक्षपदं च स्वतमयपदादनतिरिक्तमेव, ततःकथमुभयोर्भेदेनोपन्यासः कृतः । इति चेदाह-यद्यप्युभयमपि स्वसमयपदादभिन्नमेव, तथापि स्व समयपदस्यापि विलक्षणोऽर्थों भवतीतिप्रदर्शयितुं शिष्यबुद्धिवैशधार्थ वा भेदेसना का हेतु होता है, इसलिये बन्धपद कहलाता है । तथा जो स्वस मयपद है, वह प्राणियों में सबोध का कारण होता है, इसलिये वह सकलकर्मक्षयरूप मोक्ष का प्रतिपादक पद होने से मोक्ष पद कहलाता है। अथवा स्वसमय प्रतिपादक ही प्रकृति, स्थिति अनुभाव और प्रदेश के भेद से चार प्रकार के बंध का प्रतिपादक होता है इसलिये वह बंधपद तथा कृत्स्नकर्मक्षय मोक्ष का प्रतिपादक पद मोक्ष पद हैं। शंका-इस प्रकार का व्याख्यान करने पर बंधपद और मोक्षपद ये दोनों पद स्वसमयपद से भिन्न तो पडते नहीं हैं-फिर यहां पर इन दोनों का स्वतंत्र भेदरूप से उपन्यास क्यों किया है ? ___ उत्तर-ठीक है यद्यपि ये दोनों पद स्वसमयपद से अभिन्न ही हैं, तो भी स्वसमयपद का अर्थ और भी होता है-इस बातको दिखलाने के लिये अथवा-शिष्यजनों की बुद्धि की विशदता के लिये इन दोनों પદ છે, તે પ્રાણીઓમાં કુવાસનાઓને હેતુ હોય છે, એથી આ બન્ધપદ કહેવાય છે. તથા જે સ્વસમય પદ છે, તે પ્રાણીઓમાં દુધનું કારણ હોય છે, એથી તે સકલકર્મક્ષય રૂપ મોક્ષ પ્રતિપાદક હવા બદલ મોક્ષ પદ કહેવાય છે. અથવા સ્વસમય પ્રતિપાદક પદ જ પ્રકૃતિ, સ્થિતિ અનુભાવ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારના બંધનું પ્રતિપાદક હોય છે. એથી તે બંધ પદ, તથા કૃત્ન કર્મક્ષયરૂપ મેક્ષ પ્રતિપાદક પદ મોક્ષ પદ છે. શંકા –આ જાતનું વ્યાખ્યાન કર્યા પછી બંધ પદ અને મોક્ષ પદ એ બને પદે સ્વ સમય પદથી ભિન્ન તે થઈ જતા નથી, છતાંએ અહીં એ બનેને સ્વતંત્ર ભેદ રૂપથી ઉપન્યાસ શા માટે કરવામાં આવેલ છે. ઉત્તરા–બરાબર છે, જો કે એ બનને પદે સ્વ સમય પદથી અભિન્ન જ છે, છતાંએ સ્વ સમય પદને અર્થ બીજે પણ થાય છે. આ વાતને સ્પષ્ટ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928