Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 892
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगका टीका सूत्र २५० नवस्वरूपनिरूपणम् ८७५ प्रवर्त्तते । सर्वद्रव्यविषये सामान्याभावायैव व्यवहारनयः सर्वदा यतते । अयं भावः -लोके तावद्- घटादयो विशेषा एवं प्रायो जलाहरणादिक्रियासु समुपयुज्यन्ते इति सर्वगोचरम्, न पुनस्तदतिरिक्त सामान्यं तत्रोपयुज्यमानं दृश्यते, अतो व्यवहारनयो लोकव्यवहारानुपयोगित्वात् सामान्यं नेच्छति, अत एव लोकव्यवहारप्रधानोऽयं नय उच्यते इति भावः । अथवा व्यवहारनयः सर्वद्रव्येषु = सर्व द्रव्यविषयेषु विनिश्वयार्थ - विशेषेण निश्चयो विनिश्वयः - आगोपालाङ्गनासमस्तजनावबोधः तदर्थं तन्निमित्तं व्रजति = प्रवर्त्तते । अयं मावः - घटादिसमस्तपदार्थेषु वय करता है । 'वि' का अर्थ विगत होता है । इस प्रकार विगत निश्चय का तात्पर्य हुआ सामान्य का अभाव। इसके निमित्त इस नय की प्रवृत्ति होती है । सर्वद्रव्यों के विषय में सामान्य का अभाव आपादन करने के लिये ही यह प्रयत्नशील रहा करता है । यह नय यह कहता है-किं लौकिक व्यवहार में उपयोगी घटादिक विशेष ही होते हैं। क्योंकि इनके द्वारा ही जलाहरण (जललाना) आदि क्रियाएँ निष्पन्न होती हैं । लोक में यह बात सर्वजन गोचर है। इसमें किसी को भी विरोध नहीं है । अतः विशेषों से व्यतिरिक्त सामान्य का लोक व्यवहार में कोई अस्तित्व साबित नहीं होता । इसलिये व्यवहारनय लोक व्यवहार में अनुपयोगी होने के कारण सामान्य को स्वीकार नहीं करता । इसलिये लोक व्यवहार है, प्रधान जिसमें ऐसा यह नय कहा जाता है। अथवा व्यवहार नय सर्व द्रव्यों के विषय में विशेषरूप से निश्चय करने के निमित्त प्रवृत्त होता है, ऐसा भी अर्थ 'विनिश्चयार्थ' का होता है હાય છે. આ પ્રમાણે વિગત નિશ્ચયનું તાત્પર્ય થયું-સામાન્યાભાવ એના નિમિત્તે આ નયની પ્રવૃત્તિ થાય છે. સવ દ્રવ્યેાના વિષયમાં સામાન્યના અભાવ આપાદન કરવા માટે જ આ પ્રયત્નશીલ રહ્યાં કરે છે. આ નય આ પ્રમાણે કહે છે કે લૌકિક વ્યવહારમાં ઉપયાગી ઘટાદિક વિશેષ જ હોય છે. કેમકે એમના વડે જ જલાહરણ (પાણી લાવવું) વગેરે ક્રિયાએ નિષ્પન્ન થાય છે. લેાકમાં આ વાત સજન ગાચર છે. આમાં કોઇને પણ કાઇપણુ જાતના વાંધા નથી. આથી વિશેષાથી વ્યતિરિકત સામાન્યનું લેકવ્યવહારમાં કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. એથી વ્યવહારનય લેકવ્યવહારમાં અનુપચેગી ઢાવાથી સામાન્યને સ્વીકારતા નથી, એથી. લેાકવ્યવહાર છે, પ્રધાન જેમાં એવા આ નય કહેવાય છે. અથવા વ્યવહારનય સર્વ દ્રવ્યાના વિષચેામાં વિશેષ રૂપમાં નિશ્ચય કરવા નિમિત્ત પ્રવૃત્ત થાય છે. આ જાતના અથ પણ ‘વિ’ નિશ્ચયાથ ના થાય છે. આના ભાવ આ પ્રમાણે છે કે ઘટાદિક જે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928