Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टोका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ८४३ कर्म आश्रित्य कब कि सामायिक भवतीति वक्तव्यम् । प्रथा-आस्रवकरणे वर्तमानो जीवश्चतुर्णा सामायिकानां न किमपि सामायिक प्रतिपद्यते । पूर्वप्रतिपन्नकस्तु चतुर्णामपि सामायिकानां संभवतीति ॥३१॥ ___तथा-अलङ्कारं-कटककुण्डलकेयूरहारकङ्कणवस्त्रादिकमाश्रित्य क्व किं सामायिक भवतीति वक्तव्यम् । यथा-अलङ्कारे परित्यक्तेऽपरित्यक्ते परित्यज्यमाने वा सति जीवश्चतुर्णामपि सामायिकानां पतिपद्यमानकः पूर्वप्रतिपन्नकश्चापि भवतीति ॥३२॥ ___ तथा-शयनमासनं स्थानं चक्रमणं चेति चतुर्णा द्वाराणामन्यतमद् एकैकद्वारमाश्रित्य क्व किं सामायिकं भवतीति वक्तव्यम् । यथा-शयने आसने स्थाने चक्रमणे च परित्यक्तऽपरित्यक्ते परित्यज्यमाने वा सति जीवश्चतुर्णा सामायिकानां प्रतिपद्यमानकः पूर्व प्रतिपन्नकश्चापि संभवतीति । ॥३३॥३४॥३५॥३६॥ दक) जो मिथ्यात्वमोहनीय आदि कर्म हैं-उन कर्मों को आश्रय करके 'कहां कौन सामायिक होता है ?' यह भी कहना चाहिये जैसे आस्रवकरणमें वर्तमान जीव चारों सामायिकों में से किसी भी सामा. यिक का प्रतिपत्ता नहीं होता है । तथा ऐसा जीव पूर्वप्रतिपन्नक तो चारों ही सामायिको का हो सकता है ।३१। ___ तथा-अलंकार -कटक-कुण्डल, केयूर, हार, कङ्कण, और वस्त्र आदि को आश्रित करके 'कहां कोन सामायिक होता है ?' यह भी कहना चाहिये । ____ इन चारों द्वारों में भी एक एक को लेकर कहा कौन सामायिक होता है-यह भी कहना चाहिये जैसे शयन ३३, आसन ३४, स्थान ३५,
और चंक्रमण ३६, ये छोड दिये गये हों अथवा नहीं छोडे गये हों या મિથ્યાત્વ મેહનીય વગેરે કર્મો છે, તે કર્મોને આશ્રય કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. આસ્રવકરણમાં વર્તમાન જીવ ચારેચાર સામાયિકોમાંથી કોઈ પણ સામાયિકનો પ્રતિપત્તા હોઈ શકે નહિ. તેમજ એ જીવ પૂર્વ પ્રતિપન્નક તે ચારેચાર સામાયિકોને હોઈ શકે છે. ૩૧
તથા–અલંકાર-કટક, કુંડલ, કેયૂર, હાર, કંકણ અને વસ્ત્ર વિગેરેને આશ્રિત કરીને “કયાં કયું સામાયિક હેય છે?' આ વિષે પણ કહેવું જોઈએ. ૩૨ તથા એ ચારેચાર દ્વારોમાં પણ એક-એકને લઈને “ક્યાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ શયન ૩૩, આયન૩૪, સ્થાન૩૫ અને ચંક્રમણ૩૬, આ બધાં ત્યજી દીધાં છે અથવા ત્યજી દીધાં ન હોય અથવા ત્યજવામાં આવી રહ્યા હોય તે એવી સ્થિતિમાં વર્તમાન જી ચારે
For Private And Personal Use Only