Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुयोगद्वारसूत्रे पद्यमानका असंख्येयगुणा बोध्याः। जघन्यपदे यदि भवेत्तदा एको द्वौ वा । तथासंपत्तितचतुरस्त्रीकृत लोकस्यैकमादेशिकीसप्तरज्जु प्रमाणा या श्रेणि भवति, तस्याः श्रेणेरसंख्याततमे भागे यावन्तो नभःप्रदेशा भवन्ति, तावन्त एककाले सम्यमिथ्याश्रुतभेदरहितस्य सामान्येनाक्षरात्मकस्य श्रुतस्योत्कृष्टतः प्रतिपद्यमानका भवन्ति, जघन्यतस्त्वेको द्वौ वा। तथा-सर्व विरतिसामायिकस्यैककाले सहस्र पृथक्त्वसंख्यका उत्कृष्टतः प्रतिपद्यमानका भवन्ति, जघन्यतस्त्वेको द्वौ वा । तथा-सम्यक्त्वदेशविरतिसामायिकयोः पूर्वपतिपन्नका एकसमये जघन्यतउत्कृष्टतवासंख्येया भवन्ति । परं जघन्यपदापेक्षयोत्कृष्टपदे विशेषाधिकाः मम्यारव सामायिक के प्रतिपत्ता-धारक असंख्यात गुणे होते है। जघन्य की अपेक्षा ये एक अथवा दो तक हो सकते हैं । तथा संश. तित चतुरस्त्रीकृत लोक की सातरज्जुप्रमाण एक प्रादेशिकी श्रेणी होती हैं। उस श्रेणी के असंख्यातवें भाग में जितने नभाप्रदेश (आकाश) होते हैं उतने प्रतिपद्यमानक जीव एककाल में सम्यक श्रुत और मिथ्याश्रुत इन भेदों से रहित ऐसे सामान्य अक्षरश्रुतात्मक श्रुत के उस्कृष्ट की अपेक्षा होते हैं। तथा-जघन्य की अपेक्षा एक, अधया दो तक होते हैं। तथा सर्वविरति सामायिक के प्रतिपत्ता-धारक जीव एक काल में उत्कृष्ट की अपेक्षा सहस्रपृथक्त्व तक होते हैं। एवं जघन्य की अपेक्षा एक अथवा दो तक होते हैं । तथा-सम्यक्त्वसामायिक और देशपिरति सामायिकों के पूर्वप्रतिपन्नक जीव एक समय में कमसे कम और अधिक से अधिक असंख्यात होते हैं। परन्तु जघन्य असंख्यात की अपेक्षा उत्कृष्ट સમ્યક્ત્વ સામાયિકના પ્રતિપત્તા–ધારક અસંખ્યાત ગણું હોય છે. જઘન્યની અપેક્ષા એ એક અથવા બે સુધી થઈ શકે છે. તથા સંવર્તિત ચતુરસ્ત્રીકૃત લેકની સાત રજુપ્રમાણ એક પ્રાદેશિક જે શ્રેણી હોય છે, તે શ્રેણના અસં. ખ્યાતમાં ભાગમાં જેટલા નભ પ્રદેશ હોય છે, તેટલા પ્રતિપદ્યમાનક છે એક કાળમાં સભ્ય શ્રત અને મિથ્યાશ્રત આ ભેદેથી રહિત એવા અક્ષરો સામાન્ય શ્રુતાત્મકશ્રતના ઉત્કૃષ્ટની અપેક્ષાએ હોય છે. તથા જઘન્યની અપેક્ષાથી એક, અથવા બે સુધી હોય છે. તથા સર્વવિરતિ સામાયિકના પ્રતિપત્તા-ધારક છ એક કાળમાં ઉત્કૃષ્ટની અપેક્ષાએ સહસ્ત્ર પૃથકત્વ સુધી હોય છે. તથા જઘન્યની અપેક્ષાએ એક અથવા બે સુધી હોય છે. તથા સમ્યકત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિક એ બે સામાયિકોના પૂર્વ પ્રતિપન્નક જ એક સમયમાં ઓછામાં ઓછા અને વધારેમાં વધારે અસંખ્યાત હોય છે. પરંતુ
For Private And Personal Use Only