Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुयोगवन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोग द्वारनिरूपणम् ८३९ छाया-केवलिकषायमरणानि वेदनावैक्रियतेजआहाराः।
सप्तविधः समुद्घातः प्रज्ञप्तो वीतरागैः।। इति । तस्मिन् समुद्घाते एव कर्म-क्रिया-समुद्घातकर्म । तत्र केल्यादिसप्तविधसमु. दघातेन समाहता न किमपि सामायिक प्रतिपद्यन्ते । पूर्वपति पन्नकविषये स्वेवं विज्ञेयम्-केवलिसमुद्घातेन समवहताः सम्यक्त्वचारित्रेति सामायिकद्वयस्य पूर्वपतिपन्तका भवन्ति । आहारकसयुद्घातसमवहता देशविरतिरहितसामा• यिकत्रयस्य पूर्वपतिपन्नका भवन्ति । शेष समुद्घातसमबहतास्तु देशविरतिरहितसामायिकत्रयस्य सचिरविरहितसामायिकत्रयस्य वा पूर्वप्रतिपन्नका भवन्ति । एभिः सप्तभिः समुद्घातैरसमवहतास्तु चतुर्णामपि सामायिकानां प्रतिपद्यमानका पूर्वप्रतिपन्नकाश्च भवन्तीति ॥२८॥ इन सात प्रकार के समुद्घात कर्म से जो जीव समवहत होते हैंअर्थात् जो जीव इन मात प्रकार के समुद्रातों को करते हैं वे जीव किसी भी सामायिक के प्रतिपत्ताधारक नहीं होते हैं पूर्वप्रतिपन्नक जीवों के विषय में इस प्रकार जानना चाहिये-जा केवलिस मुद्घात करते हैं वे सम्यक्त्वसामायिक और चारित्रसामायिक के पूर्वप्रति पन्नक होते हैं। जो आहारकसमुद्घात करते हैं, वे देशविरति सामायिक को छोडकर अवशिष्ट तीन सामायिकों के पूर्वप्रतिपन्नक होते हैं। इन दो समुद्घातों के अतिरिक्त जो पांच समुद्घातों से समयहत होते हैं, ऐसे जीव देशविरतिसामायिक से रहित तीन सामा यिकों के अथवा सर्वविरतिसामायिक से रहित तीन सामायिकों के पूर्वप्रतिपन्नक होते हैं । जो इन सात समुद्घातों से असमवहत होते हैं, वे जीव तो चारों भी सामायिकों के प्रतिपद्यमानक और पूर्वप्रति. न्नक होते है ।२८। વડે કહેવામાં આવ્યા છે. આ સાત પ્રકારના સમુદુઘાત કર્મથી જે જે આ સાત પ્રકારના સમુદ્રઘાતોને કરે છે, તે જીવે કઈ પણું સામાયિકના પ્રતિપત્તાધારક હોતા નથી. પૂર્વ પ્રતિપન્નક જીવોના સંબંધમાં આ રીતે જાણવું જોઈએ. જે કેવલિ સમુદઘાત કરે છે, તે સમ્યક્ત્વ સામાયિક અને ચારિત્રસામાયિકના પૂર્વ પ્રતિપન્ન હોય છે. જે આહારક સમુંદુઘાત કરે છે, તે દેશ વિરતિ સામાયિક સિવાય અવશિષ્ટ ત્રણ સામાયિકોના પૂર્વ પ્રતિપન્નક હોય છે. આ બે સમુદઘાતે સિવાય જે પાંચ સમુદ્દઘાતે વડે સમવહત હેય છે, એવા જીવ દેશવિરતિ સામાયિકથી અથવા સર્વવિરતિ સામાયિકથી રહિત ત્રણ સામયિકના પૂર્વ પ્રતિપનક હોય છે. જે આ સાત સમુદુઘાતેથી અસમવહત હોય છે તેવા છે તે ચારે પ્રકારના સામાયિકોના પ્રતિપમાનક અને પૂર્વ પ્રતિપન્નક હોય છે. ૨૮
For Private And Personal Use Only