Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३०
अनुयोगद्वारसूत्र कान्तं बोध्यम् । तत्र-एकसमयस्थितिका परमाणुः स्कन्धो वा एकेन कालपदेशेन निष्पमः, द्विसमपस्थितिकस्तु द्वाभ्यां कालपदेशाभ्यां निष्पन्ना, एवमेव व्याध संख्पेयस्थितिकान्ताः परमागवस्यायसंख्यकालप्रदेशनिष्पन्ना बोध्याः । इतः परं तु पुद्गलानामे केन रूपेण स्थितिरेव नास्ति । प्रदेशनिष्पनद्रव्यप्रमाणवदत्राऽपि प्रमाणता बोध्या। विभागनिष्पन्नं तु समयापलिकादिकं बोध्यम् । तच्चाने स्वय मेव विवरिष्यति सूत्रकारः ॥ सू. २०१॥ वही प्रदेश है। इस प्रदेशों से निपन्न होना इसका नाम प्रदेशनिष्पन्न है । एक समय की स्थितिवाला परमाणु अथवा स्कन्ध एककाल प्रदेश से, दो समय की स्थितिवालो परमाणु अथवा स्कन्ध काल के दो प्रदेश निष्पन्न होता है । इसी प्रकार तीन समय आदि से लेकर असंरूपात समय की स्थितिवाले जितने भी पुद्गल परमाणु अथवा स्कन्ध हैं वे-सव काल के उतने २ ही प्रदेशों से अर्थात् तीन प्रदेशों से यावत् असंख्यात प्रदेशों से-निष्पन्न होते हैं ऐसा जानना चाहिये । इससे आगे पुद्गलों की एक रूप से स्थिति ही नहीं होती है। इस प्रदेशनिष्पन्न कालप्रमाण में भी प्रदेशनिष्पन्न द्रव्यप्रमाण के जैसी प्रमाणता जाननी चाहिये । सनय आवलिका आदि रूप-जो काल प्रमाण है वह विभाग निष्पन्न प्रमाण है । सभय आदि का स्वरूप सूत्रकार स्वयं ही आगे निरूपण करेंगे। सू० २०१ ॥ ભાગ જે ભાગે છે તે જ પ્રદેશ છે. આ પ્રદેશથી નિષ્પન્ન થવું તે પ્રદેશ નિષ્પન્ન છે એક સમયની સ્થિતિવાળે પરમાણુ અથવા અન્ય એક કાલપ્રદેશથી, બે સમયની સ્થિતિ અને પરમાણુ અથવા અન્ય કાલના બે પ્રદેશથી નિષ્પન્ન થાય છે. આ પ્રમાણે ત્રણ સમય વગેરથી માંડીને અસંખ્યાત સમયની સ્થિતિવાળા જેટલા પણ પરમાણુ અથવા સ્કો છે, તે સર્વે કાલના તેટ–તેટલા જ પ્રદેશથી એટલે કે ત્રણ પ્રદેશથી યાવત્ અસંખ્યાત પ્રદેશથી નિષ્પન્ન થાય છે. આમ જાણવું જોઈએ એનાથી આગળ જુગલની એક રૂપમાં સ્થિતિ જ રહેતી નથી. આ પ્રદેશનિષ્પન્ન કાલ–પ્રમાણમાં પણ પ્રદેશ નિષ્પન્ન દ્રવ્ય પમાણની જેમ પ્રમાણતા જાણવી જોઈએ સમય આવલિકા આદિ રૂપ જે કાલ-પ્રમાણ છે, તે વિભાગ નિપન્ન કાલપ્રમાણ છે સમય વગેરેનું સ્વરૂપ સૂરકાર જાતે હવે પછી નિરૂપિત કરશે. સૂ૦૨૦૧૫
For Private And Personal Use Only