Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५००
अनुयोगद्वारसूत्र टीका-'से किंत' इत्यादि ।
अथ किं तत् अनुमानम् ? इति शिष्य प्रश्नः । उत्तरयति-अनुमानम्-अनु इति लिङ्गदर्शनसम्बन्धानुस्मरणयोः पश्चात् मानं ज्ञानमनुमानम् । “साध्याविनाभूतलिङ्गात् , साध्यनिश्चायकं स्मृतम् । अनुमानं तदभ्रान्तं, प्रमाणत्वात् समक्षवत् ॥" इति लक्षणलक्षितं प्रमाणभेदम् । तच्च पूर्ववत् शेषवत् दृष्टसाधर्म्यवच्चेति त्रिविधम् । से वृष्टि का, शील सदाचार से कुलपुत्र का अनुमान करना यह आश्र. यरूप लिङ्ग से आश्रयी का शेषवत् अनुमान है । इस प्रकार यह पांच प्रकार के शेषवत् अनुमान का स्वरूप है।
भावार्थ-सूत्रकारने इस सूत्र द्वारा अनुमान स्वरूप का निरूपण किया है। इसमें उन्होंने यह समझाया है-कि लिङ्गदर्शन और सम्बन्ध स्मरण इन दोनों के पश्चात होनेवाले ज्ञान का नाम अनुमान है। इस का तात्पर्य यह है कि-'साध्य के साथ अविनाभाव संबन्ध से रहनेवाले हेतु के दर्शन होते ही साध्यसाधन की व्याप्ति का स्मरण होता है। तब जहां जहां साध्याविनाभावी लिङ्ग होता है, वहां २ साध्य होता है । इस नियमानुसार यहां जप साधन दृष्टि पथ हो रहा है-तो अवश्य ही साध्य है, इस प्रकार से परोक्ष अर्थ की सत्ता कहनेवाला जो ज्ञान होता है उसका नाम अनुमान है । यह अनुमान प्रत्यक्षज्ञान के जैसा प्रमाणभूत माना गया है। इस अनुमान के पूर्ववत् शेषवत् और दृष्टसाधर्म्यवत् ये तीन भेद माने गये हैं। મેઘવિકારથી વૃષ્ટિનું, શીલ સદાચારથી કુલપુત્રનું અનુમાન કરવું આ આશ્રય ૨૫લિંગથી આશ્રયીનું શેષવત્ અનુમાન છે. આ પ્રમાણે આ પાંચ પ્રકારના શેષવત્ અનુમાનનું સ્વરૂપ છે.
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર વડે અનુમાન સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. આમાં તેમણે આ વાત સ્પષ્ટ કરી છે કે લિંગદર્શન અને સંબંધમરણ આ બને પછી જે જ્ઞાન થાય તે જ્ઞાનનું નામ અનુમાન છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “સાધ્યની સાથે અવિનાભાવ સંબંધથી રહેનારા હેતુનું દર્શન થતાં જ સાધ્યસાધનની વ્યકિતનું મરણ થાય છે. ત્યારે જ્યાં જ્યાં સાધ્યાવિનાભાવી લિંગ હોય છે, ત્યાં ત્યાં સાધ્ય હોય છે. આ નિયમ મુજબ અહીં
જ્યારે સાધનનું દર્શન થઈ રહ્યું છે ત્યારે ચોકકસ સાધ્ય છે જ, આ પ્રમાણે પરોક્ષ અર્થની સત્તા કહેનાર જે જ્ઞાન હોય છે, તેનું નામ અનુમાન છે. આ અનુમાન પ્રત્યક્ષ જ્ઞાનની જેમ પ્રમાણભૂત માનવામાં આવ્યું છે. આ અનુમાનના પૂર્વવત, શેષવતુ અને દષ્ટસાધમ્યવત્ આ ત્રણ ભેદ માનવામાં
For Private And Personal Use Only