Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५७.
अनुयोगद्वारसूत्रे मते प्रस्थ कस्य अर्थाधिकारज्ञा प्रस्थ स्वरूपारिज्ञानोपयुक्तः प्रस्था इत्युच्यते यतो हि यद्वशात् प्रस्थ को निष्पद्यते । अयं भाव:-'भावप्रधा ह्यने नयाः सन्ति' इत्यत एते भावस्थ मेवे छन्ति । भावस्तु प्रस्थ कोपयोगः, अतोऽत्र प्रस्थकोपयोगः प्रस्थकः । उपयोगोपयोगवतोरभेदात् उपयोगवानपि च प्रस्थकः । शब्दादिनयत्रयमते तु यो हि यत्रोपयुक्तः स एव भवति, उपयोगलक्षणो जीव इति जीवलक्षणांत् । उपयोगाश्चात्र प्रस्थकादिविषयतया परिणतोऽत इतो ऽन्यज्जीवस्य रूपान्तरं न भवितुमर्हतीति । वा अथवा यस्य प्रस्थकर्तृगतस्य उपयोगस्य वशेन प्रस्थको निष्पद्यतेसम्पन्नो भवति, तत्रोपयोगे वर्तमानः कर्ता प्रस्थक इत्युच्यते । नहि प्रस्थकोपयोगरहितः कर्ता कदाचिदपि प्रस्थकनिर्माणे समर्थः शब्द का वाच्यार्थ पडता है। उपयोग और उपयोगवान् में अभेद होता है-अतः उपयोगवान् भी प्रस्थक कहलाता है। इन शब्दादिनय के मत में तो जो जहां उपयुक्त होता है, वह वहीं होता है, क्योंकि जीव का लक्षण उपयोग कहा गया है । इसलिये जीव का लक्षणरूप यह जष प्रस्थक को विषय करता है-तब वह उस रूप परिणम जाता है-इसलिये प्रस्थक के उपयोग को प्रस्थमान लिया जाता है । इसी कारण उपयोग के अतिरिक्त और कुछ जीव का स्वरूप नहीं माना गया है। अथवाप्रस्थक को बनानेवाले व्यक्ति के जिस उपयोग के वश से प्रस्थक निष्पन्न होता है, उस उपयोग में वर्तमान वह कर्ता प्रस्थक कहा जाता है। क्योंकि कर्ता में जब तक प्रस्थक को बनाने का उपयोग नहीं जगेगा, तब तक कभी प्रस्थक को नहीं बना सकेगा। इसलिये उस प्रस्थक को निष्पन्न
એટલા માટે આ નાના મતવ્યાનુસાર ભાવ પ્રસ્થક શબ્દને વાચ્યાર્થ હોય છે. ઉપગ અને ઉપગવાનમાં અભેદ હોય છે, એથી ઉપગવાન પણ પ્રસ્થક કહેવાય છે. આ શદાદિન ત્રયના મતમાં તે જે જ્યાં ઉપયુક્ત હોય છે. તે ત્યાં જ હોય છે. કેમકે જીવનું લક્ષણ ઉપગ કહેવામાં આવ્યું છે. એથી જીવલક્ષણસ્વરૂપ આ ઉપગ જ્યારે પ્રસ્થકને પિતાને વિષય બનાવે છે ત્યારે તે તદુરૂપમાં પરિણત થઈ જાય છે. એટલા માટે પ્રસ્થકના ઉપયોગને પ્રસ્થક માની લેવામાં આવે છે. આ કારણથી જ ઉપયોગ સિવાય જીવનું કેઈપણ જાતનું સ્વરૂપ માનવામાં આવતું નથી. અથવા–પ્રસ્થકને તૈયાર કરનાર પુરુષના જે ઉપગને લઈને પ્રસ્થક નિષ્પન્ન થાય છે, તે ઉપગમાં વિદ્યમાન કહેવાય છે. કેમકે કર્તામાં
જ્યાં સુધી પ્રસ્થક ૨ચના-વિષયક ઉપગ માનવામાં આવશે નહિ, ત્યાં લગી તે પ્રસ્થક બનાવી શકશે જ નહિ. એટલા માટે તે પ્રસ્થકને નિષ્પન્ન કરનારા
For Private And Personal Use Only