Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.७२४
अनुयोगद्वारसूत्रे आत्मभावे च समवतारः, रागस्य च मोहनीय भेदत्वान्मोहे आत्मभावे च समव. वारः, मोहस्य कर्म भेदत्वादष्टम् कर्मप्रकृतिषु आत्मभावे च समवतारः, अष्टकर्म प्रकृतीनामौदयिकौपशमिकादि भाववृत्तित्वात् षट्सु भावेषु आत्मभावे च समवतारः । षड् मावानां जीवाश्रितत्वाद् जीवे समवतारः आत्मभावे च। जीवस्य च जीवास्तिकायभेदत्वात् जीवास्तिकाये समवतार आत्मभावे च । जीवास्तिकायस्य च द्रव्याश्रितत्वात् समस्तद्रव्ये समवतारः आत्मभावे च। आत्मसमवतारेण तु उभय समवतार की अपेक्षा लोभ का राग में और आत्मभाव में समवतार कहा गया है। तथा मोहनीय का भेद होने के कारण राग का मोहनीय में एवं आत्मभाव में समवतार कहा गया है। कर्मों का .भेदरूप होने के कारण मोह का अष्टकर्मप्रकृतियों तथा आत्मभाव में समवतार कहा है । अष्ट कर्मप्रकृतियों की औदयिक औपशमिक आदि भावो में प्रवृत्ति होने के कारण छह भावों में तथा आत्मभाव में समवतार कहा गया है । छह भाव जीशश्रित होते हैं, इसलिये इनका जीव में तथा आत्मभाव में समवतार कहा है । जीवास्तिकाय का भेद होने के कारण जीव का जीवास्तिकाय में और आस्मभाव में अवतार कहा है। जीवास्तिकाय का द्रव्याश्रित होने के कारण समस्तद्रव्य में और आत्मभाव में समयतार कहा है । तथा आत्मसमवतार की अपेक्षा तो इन लोभादिकों का समवतार भात्म भाव में ही जानना चाहिये। અપેક્ષાએ આત્મભાવમાં જ સમવતાર કહેવામાં આવેલ છે. આ પ્રમાણે ઉભય સમવતારની અપેક્ષાએ લેભને રાગમાં અને આત્મભાવમાં સમાવતાર કહેવામાં આવેલ છે. તેમજ મેહનીયને ભેદ હેવા બદલ રાગને મેહનીયમાં તેમજ આત્મભાવમાં સમાવતાર કહેવામાં આવેલ છે. કર્મ ભેદ રૂપ હોવા બદલ મોહને અષ્ટ કર્મપ્રકૃતિએ તેમજ આત્મભાવમાં સમવતાર કહેવામાં આવેલ છે. અષ્ટ કર્મ પ્રકૃતિએની ઔકયિક ઔપશમિક વગેરે ભાવમાં પ્રવૃત્તિ હોવા બદલ ૬ ભામાં તેમજ અત્મભાવમાં સમાવતાર કહેવામાં આવેલ છે. ૬ ભાવ જીવાશ્રિત હોય છે, એથી એમને જીવમાં તેમજ આત્મભાવમાં સમવતાર કહેવામાં આવેલ છે. જીવાસ્તિકાયને ભેદ હોવા બદલ જીવને જીવાસ્તિકાયમાં અને આત્મભાવમાં અવતાર કહેવામાં આવેલ છે. જીવાસ્તિકાય દ્રવ્યાશ્રિત લેવા બદલ સમસ્ત દ્રવ્યમાં અને આત્મભાવમાં સમવતાર કહેવામાં આવેલ છે. તેમજ આત્મસમવતારની અપેક્ષાએ તે આ લેભાદિકને સમાવતાર આત્મભાવમાં જ જાણવું જોઈએ, આ પ્રમાણે
For Private And Personal Use Only