Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुधोगद्वारनिरूपणम् ७८५ निवृत्तिभवति । ते च प्रवृत्तिनिवृत्तीक्रमेण तपासंयमयोः कारणम् । तपः संयमयोः सतोः पापकर्मणोऽग्रहणम् । ततश्च कर्मविवेकः कर्म निर्जरा-जीवपदेशेभ्यः कर्मणः पृथग्भवनम् । तेन जीवस्य अशरीरिता, अशरीरितया अनाबाधता ततश्च जीवोऽवेदनो वेदनारहितो भवति । अवेदनत्वाच्च अनाकुल:अविहलो भवति । ततश्च निरूक्समस्तभावरोगरहितः । ततश्च जीवोऽचलः। अचलत्वेन सिद्धिक्षेत्रे शाश्वतो भवति । शाश्वतत्वं चोपगतः सन्नव्यायाधसुखं लभते । इत्थं परम्पराऽव्याबाधसुखनिमित्तं सामायिकश्रवणम् । तदुक्तम्
'गोयममाई सामाइयं तु किं कारणं निसामेति ? ।
नाणस्स तं तु सुंदरमंगुलभावाण उबलद्वी ॥५॥ अशुभ पदार्थों के अयोध के लिये होता है इसलिसे इससे शुभ में प्रवृत्ति और अशुभ से निवृत्ति होती है । अब जो ये शुभमें प्रवृत्ति
और अशुभ से निवृत्ति हैं, वे तप और संयम में कारण होती हैं । जब तप और संयम का सद्भाव आस्मा में हो जाता है तब पाप कर्म का ग्रहण आत्मा में नहीं होता। इससे पूर्व संचितकर्मों की निर्जरा होती है जीव के प्रदेशों से कर्मों का पृथक्करण होता है -इससे जीव में अशरीरिता और इससे अनायाधता होती है। इससे जीव वेदना रहित बन जाता है-और वेदना रहित होने के कारण वह आकुलता रहित बन समस्त भावरोग से रहित बन जाता है। भाव रोग से रहित होने के कारण फिर वह अचल होकर सिद्धिक्षेत्र में शाश्वत विराजमान हो जाता है और अन्याषाध सुख का भोक्ता हो जाता है। इस प्रकार परम्परारूप से अव्यवाध सुख प्राप्ति के निमित्त सामाછે માટે એથી શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ થાય છે. હવે જો આ
શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ છે, તે તપ અને સંયમમાં કારણરૂપ હેય છે જ્યારે તપ અને સંયમને સદુભાવ આત્મામાં છે, ત્યારે પાપકર્મનું ગ્રહણ આત્મામાં હોતું નથી. આનાથી પૂર્વ સંચિત કર્મોની નિર્જરા થાય છે, જીવના પ્રદેશથી કર્મોમાં પૃથકકરણ હોય છે, આથી જીવમાં અશરીરતા અને એથી અનાબાધતા હોય છે. એથી જીવ વેદના રહિત થઈ જાય છે. અને વેદના રહિત થવાથી તે આકુલતા રહિત બનીને સમસ્ત ભાવગથી રહિત થઈ જાય છે. ભાવગથી તે અચળ થઈને સિદ્ધિ ક્ષેત્રમાં શાશ્વત વિરાજમાન થઈ જાય છે. અને અવ્યાબાધ સુખકતા થઈ જાય છે. આ પ્રમાણે પરંપરા રૂપથી અવ્યાબાધ સુખ પ્રાપ્તિ નિમિત્ત સામાયિકનું શ્રમણ છે. તદુકતમ
अ० ९९
For Private And Personal Use Only