Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ७९१ गणितानुयोगे
जम्बूद्वीपपज्ञप्तिः १ चन्द्रप्रज्ञप्तिः२, सूर्यप्रज्ञप्तिश्चेति त्रीण्युपाङ्गसत्राणि । द्रष्यानुयोगे तु
सूत्रकृताङ्ग, स्थानाङ्ग, समवायाङ्ग, भगवती चेति चत्वार्यङ्गसूत्राणि, जीवाजीचाभिगमः प्रज्ञापना चेति द्वे उपागमत्रे, नन्दी अनुयोगद्वारं चेति द्वे मूलमूत्रे इति अष्टौ सूत्राणि । इत्थं चतुर्णामनुयोगानां पृथक्पृथग्व्यवस्थापनात नयानां समवतारः सम्प्रति व्यवच्छिन्न इति करणचरणानुयोगवर्तिनि सामायिके नयावतारः सम्पति न भवतीति । इत्येकादशं द्वारम् ॥११॥
तत्र-कस्य नयस्य कि सामयिक मोक्षमार्गत्वेनानुमतमित्यपि वक्तव्यम् । यथा-नैगमसंग्रहव्यवहारास्त्रयोऽपि नयास्तपः संयमरूपं चारित्रसामायिकं, निर्गउपाङ्गासूत्र हैं। द्रव्यानुयोग में सूत्रकृताङ्गस्थानाङ्ग, समवायाज, और भगः चती ये चार अंगसूत्र, तथा जीवाभिगम, और प्रज्ञापना ये दो उपाज, सूत्र, एवं नन्दी, अनुयोगद्वार ये दो मूलसूत्र इस प्रकार आठ सूत्र हैं। इस प्रकार से चार अनुयोगों की पृथक् २ रूप से व्यवस्था हुई है। इससे नयों का समवतार इस समय व्यवच्छिन्न हो गया है। इसलिये करण चरणानुयोगवर्ती सामायिक में नयों का अवतार इस समय नहीं होता है । तथा 'कौन नय सामायिक को मोक्षमार्गरूप से मानता है ? यह भी कहना चाहिये। जैसे-नैगम, संग्रह, व्यवहार ये तीनों भी नय तप संयमरूप चारित्र सामायिक को, निर्ग्रन्थ प्रवचनरूप श्रुतसामायिक को, और श्रद्धानरूप सम्यक्त्व सामायिककों इन तीनों सामायिकों को मोक्ष.
આ ત્રણ ઉપાંગસૂત્રો દ્રવ્યાનુયેગમાં સૂત્ર કૃતાંગ, થાનાંગ, સમવાયાંગ અને ભગવતી એ ચાર અંગસૂત્ર તથા જીવાભિગમ અને પ્રજ્ઞાપના આ બને ઉપાંગ સૂત્ર તથા નંદી, અનુગદ્વાર એ અને મૂલસૂત્ર આ પ્રમાણે આઠ સૂત્રો છે. આ પ્રમાણે ચાર અનુયેની પૃથક પૃથફ રૂપમાં વ્યવસ્થા થયેલ છે. એથી નોને સમવતાર આ સમયે બુચ્છિન્ન થઈગયેલ છે. એટલા માટે કરણ ચરણનુગવતી સામાયિક નાનો અવતાર આ વખતે થતું નથી. તથા કો નય સામાયિકને મે ક્ષમાર્ગ રૂપમાં માને છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ નિગમ, સંગ્રહ, વ્યવહાર આ ત્રણે ન તપ સંયમ રૂપ ચારિત્ર સામાયિકને, નિગ્રંથ પ્રવચનરૂપ, શ્રત સામાયિકને અને શ્રદ્ધાન રૂપ સમ્યકત્વ સામાયિકને આ ત્રણે સામાયિકને ક્ષમાગરૂપમાં માને છે. જુ સૂત્રનય અને શબ, સમભિરૂઢ અને એવંભૂત એ ચારે ચાર ન સંયમરૂપ
For Private And Personal Use Only