Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८२४
अनुयोगद्वारसूत्रे लक्षणायामुत्कष्टस्थितौ वर्तमानोऽनुत्तरसुरः सम्यक्त्वश्रुतसामायिकयोः प्रतिएछमानकपूर्वप्रतिपन्नश्च लभ्यते । सप्तमपृथिव्यप्रतिष्ठाननरक स्थितो जीवः सम्यक्त्वश्रुतसामायिकयोः पूर्वप्रतिपन्नको भवति, षण्मासावशिष्टायुषः पूर्व तथाविधविशुदिसम्पन्नत्वात्तयोः सामायिकयोः पतिपद्यमानकश्चापि संभवति । षण्मासावशिष्टायु:काले तु पुनर्मिथ्यात्वं प्रतिपद्यते एवेति । क्षुल्लकमा ग्रहणरूपायां जघन्यायामायु:स्थितौ वर्तमानो निगोदादिश्चतुर्णामपि सामायिकानां नैव प्रतिपद्यमानको न चापि वर्तमान जीव के परिणाम अत्यन्त संक्लिष्ट रहा करते हैं । इसलिये इन सामायिकों की वहां संभवता नहीं होती है। आयुकर्म की उत्कृष्ट स्थिति जो ३३ सागरोपम की है, उसमें वर्तमान अनुत्तरवामोदेव सम्यक्त्व सामायिक और श्रुन सामायिक के पूर्वप्रतिपन्नक ही होते हैं। सप्तम पृथिवी का जो अप्रतिष्ठान नाम का नरक हैं, उसमें स्थित छह मास से अधिक शेष आयुवाला नारक जीव सम्यक्त्व सामायिक और श्रुत सामायिक का पूर्वप्रतिपन्नक होता है। और जब वहां जीव की छ: मास की आयु अवशिष्ट होने को होती है, तब इसके पहिले परिणामों में इस जाति की विशुद्धि उत्पन्न हो सकती है कि जिसके कारण वह जीव सम्यक्त्व सामायिक और श्रुत सामायिक को धारण करनेवाला भी बन सकता है। परन्तु जिस समय आयु केवल ६ मास की ही बाकी रहती है, उस समय वह जीव पुनः मिथ्यात्वी ही बन जाता है । क्षुल्लक भव ग्रहणरूप जघन्य आयु की स्थिति वर्तमान निगोदा दिजीव चारों भी सामायिकों का प्रतिपद्यमानक नहीं होती है और न સ્થિતિમાં વર્તમાન જીવના પરિણામે અત્યન્ત સંકિલષ્ટ રહે છે, એથી આ સામાયિકની ત્યાં સંભવતા હોતી નથી. આયુકમની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ૩૩ સાગરોપમની છે તેમાં વર્તમાન અનુત્તરવાસી દેવ સમ્યક્ત્વ સામાયિક અને પૂર્વ પ્રતિપનક જ હોય છે. સપ્તમ પૃથિવીનું જે અપ્રતિષ્ઠાન નામક નરક છે. તેમાં સ્થિત ૬ માસ કરતાં અધિક નારક જીવ શેષ આયુવાળા સમ્યકત્વ સામાયિક અને શ્રત સામાયિકને પૂર્વ પ્રતિપન્નક હોય છે, અને જ્યારે તે જીવનું ૬ માસનું આયુ અવશિષ્ટ હોય ત્યારે તે પહેલાં પરિણામમાં આ જાતિની વિશુદ્ધિ ઉત્પન્ન થઈ શકે છે જેથી તે જીવ સમ્યકત્વ સામાયિક અને શ્રત સામાયિકને ધારણ કરનાર પણ થઈ શકે છે. પરંતુ જે વખતે આ યુ ફક્ત ૬ માસ જેટલું જ શેષ હોય, તે સમયે જીવ ફરી મિથ્યાત્વી થઈ જાય છે. ક્ષુલ્લક ભવગ્રહણરૂપ જઘન્ય આયુની સ્થિતિમાં વર્તમાન નિગોદાદિ જીવ ચારેચાર સામાયિકનું પ્રતિપદ્યમાનક હતા નથી અને ન આમાં કઈ પૂર્વ
For Private And Personal Use Only