Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८२२
अनुयोगद्वारसूत्रे तथा-जन्माश्रित्य का कि सामायिक भवतीति वक्तव्यम् । तत्र-जन्म अण्ड पोतजरायूपपातविषयत्वाचतुर्विधम् । तत्र-अण्डजाः सादयः, पोतजा=हस्त्यादयः जरायुना:-मनुष्याः, उपपातजाः देवनारकाः । एषु चतुर्विधेषु केऽपि अण्डजा हंसादयः पोतजाः हस्त्यादयश्च चतुर्विधसामायिकेषु आधद्वयम् आद्यत्रयं वा सामायिकं कदाचित् पतिपद्यन्ते । पूर्वपतिपन्नकास्त्वेषां सन्त्येव । जरायुजा,करता है । तथा पूर्वप्रतिपन्नक जीव भी इन सामायिकों के इनमें नहीं होते हैं। हां-जो श्रुतसामायिक है, उसके प्रतिपद्यमानक जीव यहां हो सकते हैं। और पूर्वप्रतिपन्न जीव तो यहां होते ही हैं ॥११॥
तथा-जन्म को आश्रित करके कहाँ कौन सामायिक होता है ? यह भी कहना चाहिये । समूच्छिम गर्भ और उपपात इस प्रकार से जन्म के तीन प्रकार होते हैं । जो जर से उत्पन्न होते है, अण्डे से उत्पन्न होते हैं और पोतज होते हैं । उनके गर्भ जन्म होता है। देव और नारकों का जन्म उपपात होता है । यहाँ अंड, पोत और जरायु इन तीन को और उपपात को विषय करनेवाला होने से जन्म चार प्रकार का कहा गया है । सो यह केवल कथन की ही विचित्रता है-सैद्धान्तिक भेद कुछ भी नहीं है । हंसादिक जीव अण्डज, हस्ती आदि जीव पोतज, मनुष्य आदि जरायुज और देव नारक उपपातज है। इन चार प्रकार के जन्मो में कितनेक अण्डज हंसादिक जीव और पोतजहस्ती आदिक जीव, चतुर्विध सामायिकों में से आदि के दो सामायिकों સામાયિકને ધારણ કરે તથા પૂર્વ પ્રતિપન્નક જીવ પણ આ સામાયિકમાં હોતા નથી. હાં, જે શ્રુત સામાયિક છે, તેના પ્રતિપદ્યમાનક જ અહીં સંભવી શકે છે. પૂર્વ પ્રતિપન્ન છે તે અહીં હોય જ છે, ૧
તથા જન્મને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. સમૂર્ણિમ ગર્ભ અને ઉ૫પાત આ પ્રમાણે જન્મના ત્રણ પ્રકાર હોય છે જરથી ઉત્પન્ન થાય છે, ઇંડાથી ઉત્પન્ન થાય છે, અને પિતજ હોય છે, તેમને ગભજન્મ હોય છે. દેવ અને નારકોને જન્મ ઉપપાતથી થાય છે. અહીં અંડ, પિત અને જરાયું આ ત્રણને અને ઉપપાતને વિષય કરનાર હોવાથી જન્મના ચાર પ્રકારે કહેવામાં આવ્યા છે. તો આ કક્ત કથનની જ વિચિત્રતા છે, સૈદ્ધાંતિક ભેદ કંઈ પણ નથી હંસાદિક
જી અંડજ, હસ્તી વગેરે જી તિજ, મનુષ્ય વગેરે જીવે જરાયુજ અને દેવનારક ઉપપાત જ છે. આ ચાર પ્રકારના જમોમાં કેટલાક અંડજ હંસાદિક જી અને પિતજ હસ્તી આદિ જ, ચતુર્વિધ સામાયિકમાંથી પ્રથમ બે
For Private And Personal Use Only