Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे किंवा जीवगुणः सामायिकम् १ इति संशयस्तु तिष्ठत्येवेति चेत्, आह-द्रव्यार्थिक नयस्य मतेन जीवद्रव्यं सामायिकम् । पर्यायाधिकनयस्य मतेन जीवगुणः, परन्तु उभयमिलितस्यैव सामायिकत्वम् । तत्मामायिकं सर्वविरतिदेशविरतिभेदेन द्विविधम् । तत्र-सर्वविरति सामायिक-सावधयोगविरतस्त्रिगुप्तः षट्सु संयत उपयुक्तः षष्ठादिगुणस्थानस्थितो जीवः। पञ्चमगुणस्थानस्थि वस्तु जीवो देशविरति सामायिकमिति । तदुक्तम्
शंका--जीव सामायिक हो-इसमें हमें कुछ नहीं कहना-परन्तु फिर भी यह संदेह तो पना ही रहता है-'जीव द्रव्य सामायिक है या जीवगुण सामायिक है।
- उत्तर--द्रव्यापिकनय के मन से जीव द्रव्य सामायिक है। और पर्यायाधिकनय के मत से जीव गुण सामायिक है। यह सामायिक सर्व चिरति और देशविरति के भेद से दो प्रकार का होता है। इनमें जों सर्वविरति सामायिक है, वह षष्ठादिगुणस्थानवी जीव रूप होता है। यह जीव सावद्ययोग से सर्वथा विरत होता है। मन, वचन और काय इन तीन गुप्तियों से सुरक्षित होता है। छह काय के जीवों की रक्षा स्वरूप होता है। उपयोगशून्यरूप नहीं होता-प्रत्युत उपयोग युक्त होता है। अर्थात सर्वविरति की समाचारी में दत्तावधानरूप-होता है। तथा पंचमगुणस्थानवर्ती जो जीव है, वह देशविरति सामायिक है। अर्थात् देशविरति सामायिक पंचमगुणस्थानवी जीव होता है। तदु
શંકા –જીવ સામાયિક હોય, તેમાં અમારે કંઈ કહેવું નથી, છતાંએ આ જાતની શંકા તે બની રહે છે કે “જીવ દ્રવ્ય સામાયિક છે કે જીવ ગુણ સામાયિક છે?
ઉત્તર–કવ્યાર્થિક નયના મત મુજબ જીવ દ્રવ્ય સામાયિક છે, અને પર્યાયાર્થિક નયના મત મુજબ જીવગુણ સામાયિક છે. પરંતુ ઉભયની સંમિલિત અવસ્થામાં જ સામાયિકતા છે. આ સામાયિક સર્વ વિરતિ અને દેશ વિરતિના ભેદથી બે પ્રકારનું હોય છે. આમાં જે સર્વ વિરતિ સામાયિક છે, તે ષષ્ઠાદિ ગુણ સ્થાન વર્તી જીવ રૂપ હોય છે. આ જીવ સાવદ્યોગથી સર્વથા વિરત હોય છે, મન, વચન અને કાય આ ત્રણ ગુપ્તિઓથી સુરક્ષિત હોય છે, ૬ કાયના જાની રક્ષા સ્વરૂપ હોય છે. ઉપગ શૂન્ય રૂપ નહિ પરંતુ ઉપયોગ યુક્ત હોય છે. એટલે કે સર્વવિરતિની સમાચારીમાં દત્તાવધાનરૂપ હોય છે. તેમ જ પંચમ ગુણ સ્થાનવતી જે જીવ છે, તે દેશ વિરતિ સામાયિક છે. એટલે કે દેશ વિરતિ સામાયિક પંચમ ગુણ સ્થાનવત
For Private And Personal Use Only